PUSHTI INFRA

PUSHTI INFRA Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PUSHTI INFRA, News & Media Website, Amreli.

બાળકો પાસે કઈ પ્રવૃત્તિ કરાવવાથી છૂટી જશે મોબાઇલનું વ્યસન? સાંભળો*નિત્યમ વિદ્યા સંકુલ ના સ્થાપક હસમુખભાઈ પટેલ આજે Trishu...
02/05/2025

બાળકો પાસે કઈ પ્રવૃત્તિ કરાવવાથી છૂટી જશે મોબાઇલનું વ્યસન? સાંભળો

*નિત્યમ વિદ્યા સંકુલ ના સ્થાપક હસમુખભાઈ પટેલ આજે Trishul Talk Show ના મહેમાન બન્યા છે. તેમણે તેમની શાળામાં વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવે છે અને ઉદ્યોગપતિઓ સાથેના તેમના સંબંધો કેવા છે તે પણ જાણ્યું.માતાપિતાએ પોતાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા અને બાળકોને લખોટી, ભામરડો વગેરે જેવી જૂની રમતો રમવા માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. હસમુખ પટેલે Trishul News ના માધ્યમથી આવી ઘણી વાતો તમારી સમક્ષ રજૂ કરી છે.*

Founder of Nityam Vidya Sankul, Hasmukh Patel, Guest at Trishul News' Trishul Talk Show. He gave valuable advice, How to learn students, How to relate with public figures. Hasmukh Patel shared his views for parent's major problem of Mobile addiction to child. This podcast will definitely give new way to parents for their children.

Trishul Talk Show | Trishul Podcast | Trishul News Podcast | Podcast With Hasmukh Patel

ફૂલ પૉડકાસ્ટ લિંક 👇👇
https://youtu.be/pYDVWO_Yd5c

Trishul Talk Show વિડીયો લિંક 👇
https://youtube.com/?si=3zPD2UtsU9V66shV



Trishul News ના વધુ અપડેટ મેળવતા રહેવા કરો 👇👇👇👇





Follow for More details!!!
https://www.instagram.com/reel/DJJzJWEqEy3/?igsh=MWxwbzFmMjFvNjl4aA==

સરકારી નોકરી છોડી અમરેલીના શિક્ષણ જગતના ભીષ્મપિતા બન્યા હસમુખ પટેલનિત્યમ વિદ્યા સંકુલ ના સ્થાપક હસમુખભાઈ પટેલ .....

18/02/2025
13/05/2024

10th બોર્ડ માં ઉજ્જવળ પરિણામ બદલ બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન

Online માર્કસશીટ ના આધારે 11 સાયન્સ/કોમર્સ/આર્ટસ માં એડમિશન શરૂ

જ્યાં તમને ભણવાનું ગૌરવ થાય તેવી શાળા એટલે નિત્યમ વિદ્યા સંકુલ તો વહેલા તે પહેલાં ના ધોરણે ઝડપથી આપના બાળકનું એડમિશન કરવો. જૂજ જ સીટ બાકી છે.

મુલાકાત સમય:- સવારે 9 થી 1
સાંજે 3 થી 6
રવિવારે પણ સવારે 9 થી 1 ચાલુ

મો. નં. : 99254 51151 / 99790 91791

Jay dwarkadhish
20/03/2024

Jay dwarkadhish

પરિવારનો એકપણ સભ્ય સ્વાર્થી બની જાય તો પરિવાર તૂટવાની શક્યતાઓ વધી જાય છે
29/02/2024

પરિવારનો એકપણ સભ્ય સ્વાર્થી બની જાય તો પરિવાર તૂટવાની શક્યતાઓ વધી જાય છે

*सत्यं ब्रूयात प्रियं ब्रूयात् न ब्रूयात् सत्यं प्रियम्।**प्रियं च नानृतं ब्रूयात् एष धर्म: सनातन:।।*✒️सत्य बोलें, प्रिय...
26/02/2024

*सत्यं ब्रूयात प्रियं ब्रूयात् न ब्रूयात् सत्यं प्रियम्।*
*प्रियं च नानृतं ब्रूयात् एष धर्म: सनातन:।।*

✒️सत्य बोलें, प्रिय बातें बोलें, पर अप्रिय सत्य नहीं बोलें। प्रिय असत्य भी न बोलें, यही सनातन धर्म है।

*यह श्लोक मानवीय संवाद में सत्य की महत्वपूर्णता को दर्शाता है और यह समझाता है कि सत्य और प्रियता का संतुलन बनाए रखना धर्म है।*

*અમરેલી ના સૌથી ઝડપી વિકસી રહેલા ધારી રોડ પર રોકાણકારો માટે ઉત્તમ તક*.. રેસીડે્સીયલ પ્લોટ નું બુકિંગ શરૂ... ટોટલ ટાઇટલ ક...
07/07/2023

*અમરેલી ના સૌથી ઝડપી વિકસી રહેલા ધારી રોડ પર રોકાણકારો માટે ઉત્તમ તક*.. રેસીડે્સીયલ પ્લોટ નું બુકિંગ શરૂ... ટોટલ ટાઇટલ કલિયર.... બુકિંગ કરો અને 1 એક લાખ રૂપિયાનું વળતર મેળવો.....

22/09/2020

Address

Amreli

Alerts

Be the first to know and let us send you an email when PUSHTI INFRA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share