Our Dhari

Our Dhari Dhari’s No.1 Digital News Platform
Dhari 😍dist. Amreli
News | Event | Cultural | Food | Advertisement
ધારી તાલુકાની તમામ Updates જાણવા
આજે જ Follow કરો.

ધારી નજીક આંબરડી સફારી પાર્કમાં વન વિભાગનો મોટો નિર્ણય, માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે બનશે ખાસ ઝોન.માનવ-સિંહ સંઘર્...
09/08/2026

ધારી નજીક આંબરડી સફારી પાર્કમાં વન વિભાગનો મોટો નિર્ણય, માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે બનશે ખાસ ઝોન.

માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવા વન વિભાગનો મહત્વનો નિર્ણય

અમરેલી: ગુજરાતમાં વધતા માનવ-સિંહ સંઘર્ષને ઘટાડવા માટે વન વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. માનવ પર હુમલાની ઘટનાઓમાં સંડોવાયેલા સિંહોને હવે અન્ય સિંહોથી અલગ રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

આ માટે ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં ફેન્સિંગ કરી વિશેષ સીમિત વિસ્તાર તૈયાર કરવામાં આવશે. આ વિસ્તારમાં માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને તેમની જરૂરિયાતને અનુરૂપ કુદરતી હેબિટેટમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.

વન વિભાગ દ્વારા આ કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે અને વિશેષ વિસ્તાર તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

09/08/2026

ધારી તાલુકાના દલખાણીયા ગામ ખાતે “ભવ્ય આદિવાસી ગૌરવ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી અને જનનાયક બિરસા મુંડા તેમજ ક્રાંતિકારી આદિવાસી શહીદોની તસવીરો સમક્ષ દીપ પ્રગટાવી, ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે સ્થાનિક આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ આદિવાસી સમુદાયોની ગૌરવશાળી સંસ્કૃતિ અને ઈતિહાસનું સ્મરણ કર્યું હતું.

⁩⁩

09/08/2026

ગળધરા ખોડિયાર મંદિરની ઘૂનાવાળી જગ્યાએ પૂરથી થયેલા નુકસાનનું સમારકામ કાર્ય શરૂ.🙏🚧



Galdhara Khodiyar Temple, Galdhara Temple, Khodiyar Maa, Khodiyar Mataji, Khodiyar Temple Gujarat, Temple Renovation, Flood Damage, Temple Repair, Gujarat Temple, Gujarati Devotional

08/08/2026

🚨 BREAKING: ધારીના ખોડિયાર ડેમ પાસેથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

#

05/08/2026

Dhari Gir

Jivan mukteshwar Mahadev - Dhari
05/08/2026

Jivan mukteshwar Mahadev - Dhari

04/08/2026

ધારી વાળા ના હાલ આવા છે અત્યારે 😂.

02/08/2026

ધારી- મેળો 🎡 coming soon

01/08/2026

ધોલેરા-અમદાવાદ હાઇવે..તારીખ: 01/08/2026

Address

Dhari
Amreli
365640

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Dhari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share