And2end

And2end શરૂઆતથી અંત સુધી… સાથે જ
Everything in One Place.

17/06/2026
12/06/2026

ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના સતત પ્રયાસોથી 'ઓપરેશન મહીસાગર 2.0' અંતર્ગત બોરસદની બે સગી બહેનોનું સફળ રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવી.

થાઈલેન્ડથી લાઓસ સુધી ફેલાયેલા હ્યુમન ટ્રાફિકિંગના ચંગુલમાં ફસાયેલી બોરસદની બંને બહેનોને સુરક્ષિત રીતે મુક્ત કરાવી વતન પરત લાવવામાં આવ્યા બાદ સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે તેમના નિવાસસ્થાને મુલાકાત લઈ પરિવારજનો સાથે મુલાકાત કરી અને તેમની સુખાકારી અંગે માહિતી મેળવી.

30/05/2026

કેનેડામાં હત્યાનો ભોગ બનેલી બોરસદની વિધિ મેઘાના મૃતદેહને ભારત લાવવા સાંસદ મિતેષ પટેલના પ્રયાસો

કરમસદ-આણંદ મનપાના નવનિયુક્ત હોદ્દેદારોને ખુબ ખુબ અભિનંદન...
28/05/2026

કરમસદ-આણંદ મનપાના નવનિયુક્ત હોદ્દેદારોને ખુબ ખુબ અભિનંદન...

14/05/2026

ભાલેજ ગામના તરુણભાઈ પટેલ પોતાના બાપદાદાની જમીનમાં આધુનિક પદ્ધતિથી ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશહિતને ધ્યાનમાં રાખી વિદેશ પ્રવાસ ટાળવાની કરાયેલ અપીલને અનુસરી આણંદ લોકસભાના સાંસદ્ર...
13/05/2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશહિતને ધ્યાનમાં રાખી વિદેશ પ્રવાસ ટાળવાની કરાયેલ અપીલને અનુસરી આણંદ લોકસભાના સાંસદ્રી મિતેષભાઈ પટેલે અમેરિકા ખાતે તા. ૧૯ મે થી યોજાનાર ફોગા કાર્યક્રમમાં હાજરી આપવા માટેનો પોતાનો પ્રવાસ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ગૌરક્ષક ટીમની સતર્કતાથી 18 નિર્દોષ ભેસોના જીવ બચાવાયા બાતમી મળી હતી કે ટ્રક નંબર GJ 01 JT 4893 માં નિર્દોષ ભેસોને ક્રૂરત...
10/05/2026

ગૌરક્ષક ટીમની સતર્કતાથી 18 નિર્દોષ ભેસોના જીવ બચાવાયા

બાતમી મળી હતી કે ટ્રક નંબર GJ 01 JT 4893 માં નિર્દોષ ભેસોને ક્રૂરતાપૂર્વક ભરી કતલખાને લઈ જવામાં આવી રહી હતી.

આ ટ્રક બોરસદથી સુરત તરફ જઈ રહી હતી. અમારી ગૌરક્ષક ટીમે ટ્રકનો પીછો કરી વાસદ સુદણ ફાટક પાસે તેને રોકી હતી. તપાસ દરમિયાન અંદાજે 18 ભેસો ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળી હતી.

તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી અને તમામ આબોલ પશુઓને સુરક્ષિત રીતે બચાવી પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા.

ગૌમાતાની રક્ષા માટે અમારી ટીમ હંમેશા સતર્ક રહેશે

26/04/2026

કરમસદ આણંદ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસ ઉમેદવાર ઉપર જીવ+લેણ હુ+મલો

26/04/2026

જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ નગર પ્રાથમિક શાળા નંબર 08 ખાતે મતદાન કર્યું

18/04/2026

વિપક્ષે પોતાના સ્વાર્થને કારણે મહિલા અનામત બિલ પાસ ના થવા દિધુ - સાંસદ મિતેષ પટેલ

Address

Anand
Anand
388001

Telephone

+917016694425

Website

Alerts

Be the first to know and let us send you an email when And2end posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share