JanSangath Gujarati News

JanSangath Gujarati News JanSangath Gujarati News..
હવે વાત જન સામાન્ય નાં મુદ્દાની ...
સચોટ અને સત્ય ખબર સાથે ....
(1)

10/05/2025

બ્રેકિંગ ન્યૂઝ
ભારત-પાક. યુદ્ધવિરામ માટે તૈયાર: ટ્રમ્પ
"યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરવામાં આવેલી લાંબી રાતની વાટાઘાટો પછી,
મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે
કોમન સેન્સ અને ગ્રેટ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન."

06/05/2025
05/05/2025

#ખેડા - ડાકોર વંટોળ ની સાથે ભારે પવન ફૂંકાયો.....
અનેક જગ્યાએ વૃક્ષો થયા ધરાશાય તો કેટલીક જગ્યાએ ઉડી ઘરની છત !

ગુજરાત સ્થાપના દિવસની આપ સૌ દર્શક મિત્રો હાર્દિક શુભકામનાઓ !જય જય ગરવી ગુજરાત 🙏🙏
01/05/2025

ગુજરાત સ્થાપના દિવસની આપ સૌ દર્શક મિત્રો હાર્દિક શુભકામનાઓ !

જય જય ગરવી ગુજરાત 🙏🙏

01/05/2025

- ક્નીજ ગામમાં બની કરુણાંતિકા !
મામા ના ઘરે વેકેશન માણવા આવેલા ચાર ભાણેજ સહિત કુલ છ બાળકો મેશ્વો નદીમાં ડૂબ્યા !

01/05/2025

- ઠાસરા તાલુકાના આગરવા ગામે વીજ કરંટ લાગવાની ઘટના !
માતા , પુત્ર અને પુત્રી નિપજયું કરૂણ મો-ત !

30/04/2025

- મહેમદાવાદ ના કનીજ ગામે આવેલી મેશ્વો નદીમાં ગરકાવ થતા છ બાળકો ના કરૂણ મોત !

29/04/2025

- નયનાબેન પટેલ બન્યા ખેડા જિલ્લા ભાજપ ના નવા પ્રમુખ !

28/04/2025

ખેડા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પહેલગામ હુમલાને લઇને રેલી નું આયોજન કરવામાં આવ્યું !

27/04/2025

મહુધા ડબલ મર્ડર વિથ રે-પ ના આરોપીનું કરવામાં આવ્યું રી-કન્સ્ટ્રકશન !

26/04/2025

ઠાસરા ખાતે પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ હિન્દુઓ ને શ્રધ્ધાંજલી આપવામાં આવી !

25/04/2025

મહુધા તાલુકાના મહીસા સીમ વિસ્તારમાં ડબલ મર્ડર વિથ રે-પ ની ઘટનાને અંજામ આપનાર આરોપીને ઝડપી પાડતી ખેડા જિલ્લા પોલીસ !
માત્ર ૩૦ કલાકમાં દશ થી વધુ ટીમો દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો !

SP KHEDA

Address

આણંદ
Anand

Website

Alerts

Be the first to know and let us send you an email when JanSangath Gujarati News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JanSangath Gujarati News:

Share