04/05/2023
પાવાગઢ ખાતે દુઃખદ ઘટના.. ચાચરચોક ખાતે નિર્માણાધીન મઢુલીનો ઢાંચો તૂટી પડ્યો. વરસાદને કારણે આશરો લેવા ઢાંચા નીચે ઉભેલા 5 જેટલા યાત્રિકો ઈજાગ્રસ્ત થયા. સ્થાનિક જીપ ચાલકો દ્વારા રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચાડવામાં આવ્યા.