03/07/2021
અમદાવાદમાં 22 , વડોદરામાં 7 , સુરતમાં 12 અને રાજકોટમાં 7 - મોતનો આંક અમદાવાદમાં 1 , વડોદરામાં 0 છે . સુરતમાં 0 છે અને રાજકોટમાં 0 - આજે 3 ના મોત થયા જ્યારે કુલ મૃતાંક 10,067 પર પહોંચ્યો - રાજ્યમાં કુલ ઍક્ટિવ 2527 કેસ , જ્યારે કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 8,11,169 OOOO