Meet Bhatt

Meet Bhatt સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર પેટલાદ

16/03/2023
મહાન સમાજ સુધારક, મહિલાઓના અધિકારો માટે સંઘર્ષ કરનાર અને દેશની પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતી પર સાદર ન...
03/01/2022

મહાન સમાજ સુધારક, મહિલાઓના અધિકારો માટે સંઘર્ષ કરનાર અને દેશની પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતી પર સાદર નમન

Good morning
03/01/2022

Good morning

युवाओं के प्रेरणास्त्रोत,भारतीय संस्कृति और वेदांत दर्शन को देश और दुनिया में जन-जन तक पहुँचाने वाले स्वामी विवेकानंदजी ...
04/07/2021

युवाओं के प्रेरणास्त्रोत,भारतीय संस्कृति और वेदांत दर्शन को देश और दुनिया में जन-जन तक पहुँचाने वाले
स्वामी विवेकानंदजी की पुण्यतिथि पर नमन !
Vijay Rupani Chirag Jogi સ્વામી વિવેકાનંદ-યુવા કેન્દ્ર પેટલાદ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર - આણંદ જિલ્લો

27/06/2021
“ #સેવા_સપ્તાહ"નિમિતે આજ રોજ પેટલાદ શહેર યુવા મોરચા દ્વારા Covid19”રેપિડ ટેસ્ટ" ના કાર્યક્રમ નું આયોજન અને સેવા વિસ્તાર ...
14/09/2020

“ #સેવા_સપ્તાહ"નિમિતે આજ રોજ પેટલાદ શહેર યુવા મોરચા દ્વારા Covid19”રેપિડ ટેસ્ટ" ના કાર્યક્રમ નું આયોજન અને સેવા વિસ્તાર માં "ફ્રૂટ કીટ" નુ વિતરણ કરવામાં આવ્યુ આ કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ- #ઋત્વિજભાઈ_પટેલ જિલ્લા પ્રમુખ- મહેશભાઈ મહામંત્રી- સુભાષભાઈ જિલ્લા યુવા મોરચા પ્રમુખ- જગતભાઈ પ્રદેશ યુવા મોરચા મહામંત્રી-પિકલભાઈ પૂર્વ સાંસદ- દિલીપભાઈ પેટલાદ શહેર સંગઠન,પેટલાદ યુવા મોરચા સંગઠન અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
આ" રેપિડ ટેસ્ટ" કાર્યક્રમ સતત ૭ દિવસ સુધી પેટલાદ શહેર મા અલગ- અલગ વિસ્તાર માં ચાલશે Rutvij Patel Jagat Patel Pinkal Bhatiya Subhashbhai Barot Dilip Patel BJP Gujarat Bjym Petlad Bjp BJYM BJYM Gujarat - Dr rutvij patel

દેશભક્તિ, વીરતા અને સાહસના પર્યાય, અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની અમર શહીદ ચંદ્રશેખર આઝાદજીની જન્મજયંતિએ તેમને સાદર નમન.
23/07/2020

દેશભક્તિ, વીરતા અને સાહસના પર્યાય, અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની અમર શહીદ ચંદ્રશેખર આઝાદજીની જન્મજયંતિએ તેમને સાદર નમન.

22/07/2020

#પહેલી_રાખી_દેશ_પ્રેમ_કી 🇮🇳
આજ રોજ સ્વામી વિવેકાનંદ-યુવા કેન્દ્ર પેટલાદ દ્વારા પેટલાદ નગર તથા તાલુકા સંયોજક મીત ભટ્ટ,ચિંતન શાહ ,નટુ સોલંકી, સંગ્રામસિંહ ઠાકોર ,ચિંતન પટેલ દ્વારા 200 થી પણ વધુ રાખડીઓ તથા પાત્રો સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર - આણંદ જિલ્લો ના સંયોજક ચિરાગ જોગી ને પહોંચાડવામાં આવ્યા દરેક બહેનોએ પોતાની કાલીઘેલી પ્રેમાળ ભાષામાં પાત્રો તથા રાખડીઓ વીર જવાન ને મોકલવા બદલ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તરફથી ખૂબ ખૂબ આભાર
Chirag Jogi
Dr. Jigar Inamdar
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ

Address

Gujrat
Anand
388450

Telephone

+917016879498

Website

Alerts

Be the first to know and let us send you an email when Meet Bhatt posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Meet Bhatt:

Share

Category