
23/06/2025
આણંદ : ૨ કરોડના ખર્ચે તાજેતરમાં બનાવેલ ડામર રોડ સામાન્ય વરસાદમાં બેસી ગયો!
-ગ્રીડ ચોકડીથી બોરસદ ચોકડી તરફના વળાંકે પેવર બ્લોકની ધાર પૂરી થાય ત્યાં જ ડામર રોડ બેસી ગયો
-અહેવાલો પ્રસિદ્ધ થતા તંત્ર દ્વારા રોડ અને પેવર બ્લોકના એન્જિનીયરને અપાઈ નોટિસ
-બેસી ગયેલા રોડ અને ઉખડી ગયેલ પેવર બ્લોકની મરામત હાથ ધરાઇ