Sardar Gurjari

Sardar Gurjari 25 વર્ષથી પ્રસિદ્ધ થતું આણંદ-ખેડા જિલ્લાનું નીડર, નિષ્પક્ષ અને સાહસિક દૈનિક અખબાર
(306)

17/07/2025
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી અમરનાથ યાત્રા સ્થગિતબાલતાલ માર્ગે ભૂસ્ખલનમાં મહિલા શ્રદ્ધાળુનું મોતપહેલગામ અને બાલતાલ બંને...
17/07/2025

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી અમરનાથ યાત્રા સ્થગિત
બાલતાલ માર્ગે ભૂસ્ખલનમાં મહિલા શ્રદ્ધાળુનું મોત
પહેલગામ અને બાલતાલ બંને માર્ગ 17 જુલાઈ સુધી બંધ
હવામાન સુધરશે તો યાત્રા શુક્રવારે ફરી શરુ થશે

📲 શ્રદ્ધા, સુરક્ષા અને સુનિયોજિત યાત્રા સંબંધિત સાચી માહિતી માટે જોડાયેલા રહો સરદાર ગુર્જરી ડિજિટલ સાથે

રોબર્ટ વાડ્રા વિરુદ્ધ EDની કાર્યવાહી, 43 મિલકતો જપ્તમની લોન્ડ્રિંગ અને જમીન કૌભાંડમાં વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ36 કરો...
17/07/2025

રોબર્ટ વાડ્રા વિરુદ્ધ EDની કાર્યવાહી, 43 મિલકતો જપ્ત
મની લોન્ડ્રિંગ અને જમીન કૌભાંડમાં વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
36 કરોડની 43 મિલકતો જપ્ત, DLFને જમીન વેચાણનો આરોપ
હરિયાણાની ભૂપેન્દ્ર હુડ્ડા સરકારમાં થયું હતું કથિત કૌભાંડ

📲 મોટા રાજકીય કૌભાંડો અને ન્યાય પ્રક્રિયાની સાચી સમજૂ માટે જોડાયેલા રહો સરદાર ગુર્જરી ડિજિટલ સાથે

નાસિકમાં ભીષણ અકસ્માત 7ના કરુણ મોતકાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર બાદ નાળામાં ખાબક્યા બંને વાહનમૃતકોમાં 3 મહિલા, 3 પુરુષ અને...
17/07/2025

નાસિકમાં ભીષણ અકસ્માત 7ના કરુણ મોત
કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર બાદ નાળામાં ખાબક્યા બંને વાહન
મૃતકોમાં 3 મહિલા, 3 પુરુષ અને એક 2 વર્ષીય બાળકનો સમાવેશ
ઘટના ડિંડોરી રોડ પર રાત્રે સર્જાઈ, 2 ગંભીર ઇજાગ્રસ્ત

📲 માર્ગ સલામતી માટે સતર્ક રહો અને સાચા સમાચાર માટે જોડાયેલા રહો સરદાર ગુર્જરી ડિજિટલ સાથે

ઈરાકમાં શોપિંગ મોલમાં ભયાનક આગ, 60ના મોતઅલ-કુટ શહેરના હાયપર માર્કેટમાં આગ, મોટો હિસ્સો બળી ગયો60 લોકોનાં મોત, અનેક ઘાયલ,...
17/07/2025

ઈરાકમાં શોપિંગ મોલમાં ભયાનક આગ, 60ના મોત
અલ-કુટ શહેરના હાયપર માર્કેટમાં આગ, મોટો હિસ્સો બળી ગયો
60 લોકોનાં મોત, અનેક ઘાયલ, બચાવ કાર્ય ચાલુ
આગના કારણની તપાસ શરૂ, માલિક વિરુદ્ધ ફરિયાદ દાખલ

📲 વિશ્વભરના ગુનાહિત બનાવો અને દુર્ઘટનાઓની વિશ્વસનીય અપડેટ માટે જોડાયેલા રહો સરદાર ગુર્જરી ડિજિટલ સાથે

17/07/2025

ખેડા દૂધ સંઘ ચૂંટણી પહેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે રાજકીય ગરમાવો ચરમસીમાએ
બાલાસિનોર તરફ 400થી વધુ વાહનોની રેલી, ખેડૂતોના ખેડૂતોની વિવિધ માંગણીઓ અને તીવ્ર સંદેશ
પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના આરોપઃ દૂધ સંઘે જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યો, રેલીથી તીવ્ર સંદેશ આપ્યો
ફાગવેલ ખાતે ભવ્ય સભા, સભાસદો અને ચેરમેન વીર ભાથેજી મહારાજના દર્શન કર્યા

📲 ખેડૂત હિતના પ્રશ્નો અને સ્થાનિક રાજકારણની તમામ અગ્રગણ્ય અપડેટ્સ માટે જોડાયેલા રહો સરદાર ગુર્જરી ડિજિટલ સાથે

17/07/2025

FASTag સાથે હોશિયારી બતાવનારા હવે બચી શકશે નહીં!
NHAIએ લૂઝ FASTag વિરુદ્ધ કડક પગલાં લેવાની જાહેરાત કરી
• FASTag કાચ પર લગાવવાને બદલે છુટ્ટું લઈ ફરનાર સામે કાર્યવાહી શરૂ
• અસલ વાહન વગર બીજું વાહન ઉપયોગ કરવાથી સુરક્ષાનું જોખમ વધે
• FASTagના દુરુપયોગથી ટોલ સિસ્ટમની વિશ્વસનીયતા ઘટે છે
• NHAIએ MLFF અને PASS SYSTEMને ધ્યાનમાં રાખીને હવે સીધા બ્લેકલિસ્ટ કરવાની નીતિ અપનાવી

📲 ટેકનોલોજીનો દુરુપયોગ ટાળો અને વાહન નિયમોનું પાલન કરો – આવી જ મહત્વની માહિતી માટે જોડાયેલા રહો સરદાર ગુર્જરી ડિજિટલ સાથે

ચમકારો
17/07/2025

ચમકારો

16/07/2025

આણંદમાં ગાયોના અડીંગાથી ટ્રાફિક માથાભારે
દૂધ દોહ્યા પછી ગાયો છુટ્ટી મુકતા રખડતી ગાયોથી સર્જાય છે અકસ્માત અને અવ્યવસ્થાનું ભયજનક દ્રશ્ય

• શહેરના રસ્તા, સોસાયટી અને પોળમાં ગાયોની અડધી રાત સુધીની અવરજવર
• કચરા પેટીમાં ભોજન શોધતી ગાયો અકસ્માતનું કારણ બની રહી છે
• ગાયોના હુમલાથી રાહદારો અને વાહનચાલકોને ઇજા થયાની ઘટનાઓ સામે આવી
• તંત્રની કામગીરી માત્ર થોડા દિવસો સુધી સીમિત, કાયમી ઉકેલ હજુ પણ નહિ

📲 રખડતી ગાયોના ત્રાસથી રાહત અને વાહનચાલકોની સુરક્ષા માટે કડક પગલાંની જરૂર છે – આવી નાગરિક ચિંતાઓ માટે જોડાયેલા રહો સરદાર ગુર્જરી ડિજિટલ સાથે

NCERTએ ધો.8ના ઇતિહાસ પુસ્તકમાં કર્યા ફેરફારબાબરને ક્રૂર વિજેતા તરીકે દર્શાવાયોઔરંગઝેબ મંદિર-ગુરુદ્વારા તોડનાર તરીકે ઉલ્લ...
16/07/2025

NCERTએ ધો.8ના ઇતિહાસ પુસ્તકમાં કર્યા ફેરફાર
બાબરને ક્રૂર વિજેતા તરીકે દર્શાવાયો
ઔરંગઝેબ મંદિર-ગુરુદ્વારા તોડનાર તરીકે ઉલ્લેખિત
વિવાદ ટાળવા લખ્યું: ભૂતકાળ માટે આજે કોઈને દોષી ન ઠેરવો

📲 શિક્ષણ અને ઇતિહાસ સંબંધિત મહત્ત્વપૂર્ણ સુધારા જાણવા માટે જોડાયેલા રહો સરદાર ગુર્જરી ડિજિટલ સાથે

રેલવેઃ તત્કાલ ટિકિટ માટે હવેઆધાર OTP ફરજિયાતઆજથી આધાર લિંક અને OTP વગર તત્કાલ ટિકિટ નહીં મળેટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનથી એજન્...
16/07/2025

રેલવેઃ તત્કાલ ટિકિટ માટે હવે
આધાર OTP ફરજિયાત
આજથી આધાર લિંક અને OTP વગર તત્કાલ ટિકિટ નહીં મળે
ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનથી એજન્ટોના દુરુપયોગ પર અંકુશ
રેલવે ભાડું AC/Non-AC માટે 1-2 પૈસા પ્રતિ કિમી વધ્યું

📲 રેલવેની નવી નીતિઓ અને મુસાફરી સંબંધિત મહત્વની માહિતી માટે જોડાયેલા રહો સરદાર ગુર્જરી ડિજિટલ સાથે

Address

Anand

Opening Hours

Monday 9:30am - 5pm
Tuesday 9:30am - 11pm
Wednesday 9:30am - 8pm
Thursday 9:30am - 11pm
Friday 9:30am - 11pm
Saturday 9:30am - 11pm
Sunday 4am - 11pm

Telephone

02692-268267

Alerts

Be the first to know and let us send you an email when Sardar Gurjari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sardar Gurjari:

Share