Mirror News

Mirror News રાષ્ટ્રહિત માટે

19/08/2026

Kho-kho league 2026
GIRLS B.VOC TIGER CHAMPIONS🏆🔥
Organization By N S PATEL ARTS COLLEGE ANAND AUTONOMOUS

144 Deputy Collector Transfer: રાજ્યના વહીવટી માળખામાં ફેરફાર કરતા, ગુજરાત વહીવટી સેવા(જુનિયર સ્કેલ) વર્ગ-1 સંવર્ગમાં ફર...
16/08/2026

144 Deputy Collector Transfer: રાજ્યના વહીવટી માળખામાં ફેરફાર કરતા, ગુજરાત વહીવટી સેવા(જુનિયર સ્કેલ) વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા 144 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી અધિસૂચના અનુસાર, આ તમામ અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરી તેમને નવી જગ્યા પર નિમણૂક આપવામાં આવી છે. આ વ્યાપક ફેરબદલીમાં રાજ્યભરના ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી કક્ષાના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે.

16/08/2026

નાના બાળકોમાં વધતા જતા ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને એક પત્...
16/08/2026

નાના બાળકોમાં વધતા જતા ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં શાળાઓની કેન્ટીન તેમજ શાળાની 100 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડ, પેકેટ ફૂડ અને વધુ પડતા તેલ-ખાંડવાળા ખાદ્યપદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરવામાં આવી છે.

ભરૂચમાં રૂપિયા 32 લાખના દારૂના કેસમાં ભારતીય જનતા પાર્ટીના નેતા નું નામ ખુલતા ભાજપના નેતા ફરાર
16/08/2026

ભરૂચમાં રૂપિયા 32 લાખના દારૂના કેસમાં ભારતીય જનતા પાર્ટીના નેતા નું નામ ખુલતા ભાજપના નેતા ફરાર

16/08/2026

12/08/2026

ઉમેટા બ્રિજ ને લય ને આંકલાવ તાલુકા ના જાગૃત નાગરિક ની પ્રતિક્રિયા!

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલ મોજે ઉમેટા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી પરનો ઉમેટા પુલ હાલના સમયમાં ભારે વિવાદ અન...
12/08/2026

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલ મોજે ઉમેટા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી પરનો ઉમેટા પુલ હાલના સમયમાં ભારે વિવાદ અને ચિંતાનો વિષય બન્યો છે. વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા આ મુખ્ય પુલ પર સુરક્ષા માટે લોખંડની જાળી (પ્રોટેક્શન ગ્રીલ) ન હોવાને કારણે આ સ્થળ દિન-પ્રતિદિન ‘સુસાઇડ પોઇન્ટ’માં ફેરવાઈ રહ્યું છે. જેને લઈને ઉમેટા ગ્રામ પંચાયત અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
​સરપંચ ધર્મેન્દ્રસિંહ મહીડા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

Address

Bhalavtak Street Alarsa
Anand
388543

Alerts

Be the first to know and let us send you an email when Mirror News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share