CNA Info

CNA Info ચરોતરનો અવાજનું બીજું પ્લેટફોર્મ
ચરોતર તેમજ દેશ વિદેશના ઝડપી સમાચાર અપાતું માધ્યમ એટલે "ચરોતરનો અવાજ "

09/10/2025

સરદાર ગંજમા મનપાની કાર્યવાહી – નારાયણ પ્લાસ્ટિકમાંથી 700 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત!

ઇન્ડિયન સ્ટ્રીટ પ્રિમિયર લીગ 2026 સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાશે. આગામી 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026 વચ્...
09/10/2025

ઇન્ડિયન સ્ટ્રીટ પ્રિમિયર લીગ 2026 સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાશે. આગામી 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026 વચ્ચે આ ટૂર્નામેન્ટ રમાશે. આ લીગમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અક્ષયકુમાર, અજય દેવગણ, સૈફ અલી ખાન-કરીના કપૂર ખાન, રિતિક રોશન, સૂર્યા, રામચરણ સહિતના સુપરસ્ટાર્સની ટીમ મેદાનમાં ઊતરશે. 8 ટીમ વચ્ચે 10 ઓવરની ટેનિસ બોલની ટૂર્નામેન્ટ રમાશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવશે 3 દિવસના ગુજરાત પ્રવાસે
09/10/2025

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવશે 3 દિવસના ગુજરાત પ્રવાસે

આ વર્ષે કેદારનાથ યાત્રાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બુધવાર સુધીમાં, કેદારનાથની મુલાકાત લેનારા યાત્રાળુઓની સંખ્યા ૧૬.૫૨ લ...
09/10/2025

આ વર્ષે કેદારનાથ યાત્રાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બુધવાર સુધીમાં, કેદારનાથની મુલાકાત લેનારા યાત્રાળુઓની સંખ્યા ૧૬.૫૨ લાખને વટાવી ગઈ છે, મંદિરના દરવાજા બંધ થવાને ૧૪ દિવસ બાકી છે. ૨૦૨૫માં ફક્ત બુધવારે જ ૫,૬૧૪ યાત્રાળુઓએ કેદારનાથ મંદિરમાં પૂજા કરી હતી.

22/09/2025

નવરાત્રીના ઉત્સવ દરમિયાન આણંદ જિલ્લા SOG પોલીસ દ્વારા આણંદની તમામ હોટેલો તથા અવાવરું જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધરાશે…!!!!

13/09/2025

નડિયાદ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ અને નડિયાદ ડે.કમિશનર વચ્ચેની તીખી નોકઝોકનો વધુ એક વિડિઓ વાયરલ...!

13/09/2025

હજી તો આંદોલન પૂરું જ થયું છે અને તંત્ર જાગ્યું પરંતુ આવી રીતે…?

અમિતાભ બચ્ચનને ઘડપણ અનુભવાયું
20/08/2025

અમિતાભ બચ્ચનને ઘડપણ અનુભવાયું

Address

F/1 SHIKHAR COMPLEX, OPP, BACHPAN SCHOOL, 100 FEET Road
Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when CNA Info posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share