Yug Bulletin News

Yug Bulletin News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yug Bulletin News, Media/News Company, Anand.

19/05/2026

આણંદ એ.સી.બી. સફળ ટ્રેપ જનરલ હોસ્પીટલ આણંદ ઓર્થોપેડીક સર્જન ડોકટર ચિંતન શાહ રૂપિયા ૩ હજાર ની લાંચ લેતા પકડાયો...





18/05/2026

ડાકોર રેલવે સ્ટેશન ની બાજું માં ઈંગ્લીસ દારૂનું ખુલ્લેઆમ વેચાણ...???





કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે નો ચાર્જ સંભાળતા આર.એન.ડોડિયા
18/05/2026

કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે નો ચાર્જ સંભાળતા આર.એન.ડોડિયા





આપણા હૃદયની રાણીઓને માતૃદિનની શુભકામનાઓ, જેમનો પ્રેમ આપણી ખુશી અને સફળતાનો પાયો છે.Happy Mother's Day
10/05/2026

આપણા હૃદયની રાણીઓને માતૃદિનની શુભકામનાઓ, જેમનો પ્રેમ આપણી ખુશી અને સફળતાનો પાયો છે.

Happy Mother's Day





ફાસ્ટેગ સંબંધિત સેવાઓમાં નાની બેદરકારી મોટા નુકસાનનું કારણ બની શકે છે. તેનાથી બચીએ અને ઓનલાઇન સેવાનો લાભ લેતી વેળાએ સચેત...
08/05/2026

ફાસ્ટેગ સંબંધિત સેવાઓમાં નાની બેદરકારી મોટા નુકસાનનું કારણ બની શકે છે. તેનાથી બચીએ અને ઓનલાઇન સેવાનો લાભ લેતી વેળાએ સચેત રહીએ.





ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાયેલ ધોરણ - 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ તારીખ 06/05/2026ના રોજ સવારે 08:00 કલાકે ...
05/05/2026

ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાયેલ ધોરણ - 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ તારીખ 06/05/2026ના રોજ સવારે 08:00 કલાકે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાહેર થશે...





ઉમરેઠમાં વિધાનસભા માં ભાજપનો કેસરિયો લહેરાયો.ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી હર્ષદભાઈ પરમાર નો ભવ્ય વિજય...
04/05/2026

ઉમરેઠમાં વિધાનસભા માં ભાજપનો કેસરિયો લહેરાયો.

ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી હર્ષદભાઈ પરમાર નો ભવ્ય વિજય...





નાયબ પોલીસ અધિક્ષક ઉમરેઠ વિભાગની કચેરીનું ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે હંગામી ધોરણે ઉદ્ધાટન કરવામાં આવ્યું.
02/05/2026

નાયબ પોલીસ અધિક્ષક ઉમરેઠ વિભાગની કચેરીનું ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે હંગામી ધોરણે ઉદ્ધાટન કરવામાં આવ્યું.





આણંદ ખાણ ખનીજ વિભાગની ટીમે સુન્દલપુરા ગામે આકસ્મિક તપાસ હાથ ધરી...
27/04/2026

આણંદ ખાણ ખનીજ વિભાગની ટીમે સુન્દલપુરા ગામે આકસ્મિક તપાસ હાથ ધરી...




25/04/2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમજ કરમસદ આણંદ મહાનગરપાલિકા ચૂંટણીને લઇ સાંસદ મિતેષભાઇ પટેલે મતદારોને મતદાન માટે કરી અપીલ...




પેટલાદ નગરપાલિકાની ચૂંટણીમાં ૬૫ વર્ષમાં પ્રથમ વખત ૧૦ ઉમેદવારો બિનહરિફ વિજેતા...!
16/04/2026

પેટલાદ નગરપાલિકાની ચૂંટણીમાં ૬૫ વર્ષમાં પ્રથમ વખત ૧૦ ઉમેદવારો બિનહરિફ વિજેતા...!





Address

Anand
388001

Website

Alerts

Be the first to know and let us send you an email when Yug Bulletin News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share