Vijay Pijwala

Vijay Pijwala Digital Creator

10/01/2025

Send a message to learn more

12/12/2024
Gurudwara sahib, Chail, Himachal Pradesh
11/11/2024

Gurudwara sahib, Chail, Himachal Pradesh

29/08/2024

"એ તો મારો ભાઈ છે"
સનતકુમાર ભટ્ટ (રોજેરોજની વાંચનયાત્રા માંથી... સાભાર)

ડુંગરનું ચઢાણ આકરું હતું.
યાત્રાળુ સૌના મોં પર થાકના ચિહ્ન દેખાતાં હતાં.
સૌ બોજા રહિત થઈ ચાલતાં હતાં,
છતાં હાંફતાં હતાં.
બધાની સાથે બારેક વર્ષની એક છોકરી પણ ચડતી હતી.
કેડે ચારેક વર્ષનો છોકરો તેડયો હતો.
કોઈને દયા આવી,
પૂછ્યું, "અલી છોડી, આ છોકરાને ઉંચકીને ચડે છે,
તે તને ભાર નથી લાગતો?"
છોકરીએ જવાબ આપ્યો,
"ભાર? ના રે, એ તો મારો ભાઈ છે!"

27/08/2024

Why you should never retire ?
(The Economic Times)

The opportunity to get out of the house and engage in another economic activity enables learning and staying updated. Research shows that the seniors who continue to work after retirement are more technologically savvy, can travel independently, protect themselves from scams and frauds, and remain resourceful about how to get things done.

Address

Anand
388001

Website

Alerts

Be the first to know and let us send you an email when Vijay Pijwala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vijay Pijwala:

Share