Nirmal kutch news

Nirmal kutch news nirmal kutch

29/09/2025

અંજાર પોલીસ સ્ટેશન ઞુના ન. 740/24 ipcકલમ 389(A) તથા ઞુના ન. 972/25 BNS કલમ 304(2) મહીલા ઓના ઞળા માથી સોના ના દોરા ની ચીલઝડપ કરનાર આરોપીઓ
(1) રામજાનેસિંઞ નારસિંઞ બાધા (સરદાર)
(2)રાજાસિંઞ નાલસિંઞ બાધા (સરદાર) રહે.બન્ને. વોંધ વાલાઓને સાથે રાખી અંજાર મા ઞુના વાળી જગ્યા નુ રિકનટ્રકશન પંચનામુ કરવામા આવ્યુ.

26/09/2025

પૂર્વ કચ્છ પોલીસ પરિવાર દ્વારા આદિપુર પોલીસ લાઈન ખાતે ભવ્ય મહા આરતી નું આયોજન કરાયું.

26/09/2025
03/09/2025

પૂર્વ કચ્છ પોલીસ બેડા તરફ થી જનરક્ષક સેવા નો એસ પી ના હસ્તે પ્રારંભ

02/09/2025

અંજાર વાલ્મિકી સમાજ દ્વારા શ્રી રામદેવપીર ની શોભા યાત્રા કાઢવામાં આવી

01/09/2025

અંજાર એસ ટી ડેપો દ્વારા નવો રૂટ શરૂ કરાયો અંજાર થી ગાંધીધામ થી નારાયણ સરોવર થી દ્વારકા

09/05/2025

ભારતે લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી, જેની માહિતી કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે આપી હતી.

Address

Anjar

Alerts

Be the first to know and let us send you an email when Nirmal kutch news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nirmal kutch news:

Shortcuts

Share