07/02/2026
બધા શોખ હું પિયરમાં મૂકી આવી…
કારણ કે મારી માં હંમેશા કહેતી —
"તારા આ બધા નખરા સાસરિયામાં નહીં ચાલે…"
પણ આજે સમજાયું…
શોખ અને સપનાઓ નખરા નથી…
એ તો આપણું અસ્તિત્વ છે…
જે સ્ત્રી પોતાને ભૂલી જાય છે,
એ ધીમે ધીમે અંદરથી ખાલી થઈ જાય છે…
ઘર અને પરિવાર સાથે સાથે
પોતાને માટે જીવવું પણ એટલું જ જરૂરી છે… ❤️
(housewife emotions, women dreams, self identity, married life reality, women empowerment, housewife motivation, self love after marriage, Gujarati emotional content)
❤️ 💯 ❤️