Swaraj Mitra 24x7

Swaraj Mitra 24x7 સમાચાર પેપર

18/08/2026

ભરૂચમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી રોકાઈ, રોડ પર જ ધરણા! #ભરૂચ #ખેડૂતઆંદોલન #ટ્રેક્ટરરેલી #ખેડૂતોનોરોષ #વળતર #હાઈટેન્શનલાઈન #ગુજરાતન્યૂઝ

18/08/2026

વિવિધ માંગણીઓ સાથે ખેડૂતોનો અંકલેશ્વર-ભરૂચ રોડ ચક્કાજામ

17/08/2026

અંકલેશ્વરમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમો, 526 બહેનોને રોજગારી પત્રો અને રૂ.482 કરોડના વિકાસકાર્યો

17/08/2026

દહેજમાં નાગ પંચમીની ભવ્ય ઉજવણી, અબીલ-ગુલાલ વચ્ચે નાગદેવતાની શોભાયાત્રા

17/08/2026

ભરૂચની દહેજ GIDCમાં આવેલી વિઝન પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વહેલી સવારે પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ધડાકાનો અવાજ આશરે 7 કિલોમીટર દૂર સુધી સંભળાયો હોવાની માહિતી મળી રહી છે, જ્યારે આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ સોલ્વન્ટના ડ્રમોમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હોવાની શક્યતા છે. જોકે, ઘટનાના વાસ્તવિક કારણો અને નુકસાન અંગે વધુ માહિતી તપાસ બાદ સ્પષ્ટ થશે.

16/08/2026

#ગુજરાતન્યૂઝ

16/08/2026

ઝઘડિયામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, રાષ્ટ્રપ્રેમ અને વિકસિત ભારત ૨૦૪૭નો બુલંદ સંકલ્પ #ઝઘડિયા #ભરૂચ #વિકસિતભારત #રાષ્ટ્રપ્રેમ #દેશભક્તિ

15/08/2026

15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હાંસોટ ગ્રામ પંચાયત ખાતે સિદ્દીક વાડીવાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં સરપંચ, તલાટી, પંચાયત કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં એલ.સી. શેઠ હાઈસ્કૂલ અને યોગી વિદ્યા મંદિરના ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. #ગુજરાતન્યૂઝ #હાંસોટ

15/08/2026

ભરૂચ નગરપાલિકા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારીઓ, સભ્યો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

#ભારત

13/08/2026

આમોદમાં ભવ્ય હર ઘર તિરંગા યાત્રા, દેશભક્તિના નારાથી શહેર ગુંજી ઉઠ્યું

Address

અંકલેશ્વર
Ankleshwar
393010

Website

Alerts

Be the first to know and let us send you an email when Swaraj Mitra 24x7 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category