BNA News

BNA News BHARAT NEWS AGENCY INDIA

BNA MEIDA NETWORK(OPC) PRIVATE LIMITED

30/10/2025
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ ની યાદી...     Bna India BNA News
18/10/2025

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ ની યાદી...


Bna India BNA News

01/10/2025

ગરબે ગુમતા મહારાણી રાધિકારાજે ગાયકવાડ...

28/09/2025

વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાનો વીડિયો વાયરલ

https://www.bharatnewsagency.com/?p=63
24/09/2025

https://www.bharatnewsagency.com/?p=63

ગુજરાત રાજ્યમાં વધુ નવા 17 તાલુકાઓ બનશે.નવા તાલુકા સાથે કુલ તાલુકાઓની સંખ્યા 269 થશે ગાંધીનગર :પાટનગર ગાંધીનગરમાં આજ...

24/09/2025

ગુજરાત રાજ્યને વધુ નવા 17 તાલુકા મળશે,રાજ્યમાં કુલ તાલુકાઓની સંખ્યા 265 એ પહોંચશે..

ગાંધીનગર :પાટનગર ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યનાં વધુ નવા 17 તાલુકાઓને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારનાં આ નિર્ણય બાદ નવા તાલુકા (નવા તાલુકા) સાથે કુલ તાલુકાઓની સંખ્યા 265 એ પહોંચશે..

ગુજરાત રાજ્યમાં વધુ નવા 17 તાલુકાઓ બનશે.નવા તાલુકા સાથે કુલ તાલુકાઓની સંખ્યા 269 થશે

• સંતરામપુર અને શહેરામાંથી ગોધર નવો તાલુકો
• લુણાવાડામાંથી - કોઠંબા
• દેડિયાપાડામાંથી- ચીકદા
• વાપી કપરાડા અને પારડી તાલુકામાંથી- નાનાપોઢા નવો તાલુકો
• થરાદમાંથી- રાહ
વાવમાંથી- ધરણીધર
• કાંકરેજમાંથી- ઓગડ
દાતામાંથી- હડાદ
•ઝાલોદ તાલુકામાંથી- ગુરુ ગોવિંદ લીંબડી
•જેતપુર પાવીમાંથી- કદવાલ
•કપડવંજ અને કઠલાલમાંથી- ફાગવેલ
• ભિલોડામાંથી- શામળાજી
• બાયડમાંથી- સાઠંબા
• સોનગઢમાંથી- ઉકાઈ
• માંડવીમાંથી- અરેઠ
• મહુવામાંથી- અંબિકા
• ફતેહપુરામાંથી- સુખસર

12/09/2025

આણંદ:અમૂલની ૧૩ બેઠકોમાંથી ૧૧ બેઠકો પર ભાજપ ની પેનલ નો વિજય થતા બાલાસિનોર બ્લોક ના ડિરેક્ટર રાજેશ પાઠકની પ્રતિક્રિયા... Pappu Pathak Ramsinh Parmar BNA News Rajendrasinh Dhirsinh Parmar Kesarisinh Solanki 🤩🎉👏💥😍👍💪🔥💫😎

ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા માં જિલ્લા બ્યુરો ચીફ અને પત્રકારો નિમવાના છે....મીડિયા લાઈનમાં રસ ધરાવતા યુવક યુવતીઓ સં...
23/08/2025

ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા માં જિલ્લા બ્યુરો ચીફ અને પત્રકારો નિમવાના છે....

મીડિયા લાઈનમાં રસ ધરાવતા યુવક યુવતીઓ સંપર્ક કરો..

BNA MEDIA NETWORK

NAYAN VALAND- 9879373468
9512173468

THE LEADING NEWS AGENCY OF INDIA

23/08/2025
23/08/2025

મહીસાગર બ્રેકિંગ

કડાણા ડેમ નો આલ્હાદક નજારો..

ઉપરવાસ માં વરસી રહેલાં વરસાદ ને લય કડાણા ડેમમાં નવા નીર ની આવક માં વધારો..

કડાણા ડેમ ની ડ્રોન તસ્વીરો આવી સામે..

કડાણા ડેમ માં હાલ 90,000 કયુસેક પાણી ની આવક નોંધાય રહી છે..

જ્યારે કડાણા જળાશય દ્વારા 6 ગેટ 4 ફૂટ ખોલી ને મહીસાગર નદી માં 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે..

કડાણા જળાશય ખાતે 3 હાઈડ્રો પાવર યુનિટ કાર્યરત કરવા માં આવ્યા..

03/10/2024

આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના...🙏🏻

*🙏🏻 🚩🔱 જય માતાજી 🔱🚩🙏🏻*

નયન વાળંદ
ભારત ન્યુઝ એજન્સી

03/10/2024

BHARAT NEWS AGENCY INDIA

BNA MEIDA NETWORK(OPC) PRIVATE LIMITED

Address

Balasinor

Alerts

Be the first to know and let us send you an email when BNA News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share