Oneindia Gujarati

Oneindia Gujarati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Oneindia Gujarati, Media/News Company, One. in Digitech Media Pvt. Ltd. , #2, VRR Legacy, 2nd Floor, 1st Main , 1st Block, Jakkasandra Extension, Koramangala, Bengaluru/, Bangalore.

બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વના સમાચાર માટે ભારતનું ટોપનું બહુભાષી પ્લેટફોર્મ. વનઇન્ડિયા આપને ગુજરાતભરમાંથી સચોટ અને ઝડપી અપડેટ્સ, વૈશ્વિક અસર સાથે વર્તમાન બાબતો વિશેના સમાચારો આપે છે, જે 9 ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. A Gujarati news portal brings news in Gujarati from top stories on business, politics, sports and entertainment news http://gujarati.oneindia.com/
telegram- https://t.me/OneindiaGujarati

08/04/2026

એક યુવા નેતા જેમને લોકો એમની નીતિમત્તા અને દરિયાદિલી માટે ઓળખતા હતા, પરંતુ વિધાનસભાની હવાએ ગોપાલ ઈટાલિયાની નીતિમત્તા પણ ભ્રષ્ટ કરી મૂકી છે? શું ગોપાલ ઈટાલિયા પણ ગંદી રાજનીતિ કરતા થઇ ગયા છે?

વાત છે, સુરતની જ્યાં ગોપાલ ઈટાલિયાના મમ્મી રહે છે, પોલીસ સમન્સ પાઠવવા જાય છે પરંતુ ગોપાલ ઈટાલિયા ઘરે નહોતા અને પોલીસે રેકોર્ડ માટે ફોટોગ્રાફી/ વીડિયોગ્રાફી કરી હતી, હવે આ મુદ્દાને ગોપાલ ઈટાલિયા ઈમોશનલ કાર્ડ તરીકે ઉછાળી રહ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે. એક વીડિયો વાયરલ થયો જેમાં ગોપાલ ઈટાલિયા સળાસળ જૂઠું બોલી રહ્યા હોવાનો આક્ષેપ લગાવાઈ રહ્યો છે.

આજે જ એક ઓડિયો પણ વાયરલ થયો હતો જે સાંભળ્યા પછી ગોપાલ ઈટાલિયા શંકાના ઘેરામાં આવી ગયા છે. એ ઓડિયોમાં ગોપાલ ઈટાલિયાને કોઈ જીતુભાઈ કોલ કરે છે અને અગાઉથી જાણ કરે છે કે પોલીસ તમારા ઘરે આવશે સમન્સ પાઠવવા અને નિયમ પ્રમાણે ત્યાં ફોટોગ્રાફી કરીને પોર્ટલ પર અપલોડ કરશે, ત્યારે તે ઓડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે કે આવવા દો પોલીસને આપણે કહેશું મમ્મીને હેરાન કરે છે, ભાજપ વાળાઓએ મારી પાછળ પોલીસ લગાવી દીધી છે.

જો આ ઓડિયો સાચો હોય અને ગોપાલ ઈટાલિયાએ ખરેખર રાજનીતિમાં બની રહેવા માટે પ્રજાને ભરમાવવાનો પ્રયાસ કર્યો હોય તો યુવા નેતા તરીકે ગોપાલ ઈટાલિયા પર આ કાળા કલંક સમાન છે.

Harsh Sanghavi

ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે?https://gujarati.oneindia...
08/04/2026

ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે?

https://gujarati.oneindia.com/news/world/trump-dinner-diplomacy-india-us-iran-ceasefire-451689.html

Is it a coincidence? President Trump dines with US Ambassador Sergio Gor just hours before the Iran deadline. Meanwhile, IAF Chief and India’s Foreign Secretary reach Washington. Explore the strategic Dinner Diplomacy. ઈરાન પરની ડેડલાઈન પહેલા ટ્રમ્...

Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસhttps://gujara...
08/04/2026

Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ

https://gujarati.oneindia.com/news/india/pawan-khera-hiding-video-hyderabad-assam-police-case-451691.html

A viral video shows Congress leader Pawan Khera hiding in a car in Hyderabad to avoid media cameras. Learn more about the Assam Police FIR filed by Himanta Biswa Sarmas wife. કોંગ્રેસ નેતા પવન ખેડાનો હૈદરાબાદથી એક વીડિયો ....

DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં?https://gujarati.oneindia...
08/04/2026

DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં?

https://gujarati.oneindia.com/sports/cricket/dc-vs-gt-ipl-2026-weather-report-pitch-update-451697.html

Delhi Capitals take on Gujarat Titans at Arun Jaitley Stadium. Check the latest weather update, rain forecast, and pitch report for the DC vs GT IPL 2026 clash. IPL 2026: દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ .....

ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે https://guj...
08/04/2026

ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે

https://gujarati.oneindia.com/news/india/om-birla-inaugurates-commonwealth-parliamentary-conference-goa-april-9-011-451717.html

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે, જે શાસ.....

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગીhttps://gujarati.oneindia.com/news/india/...
08/04/2026

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી

https://gujarati.oneindia.com/news/india/pm-must-clarify-endorsement-of-sarmas-remarks-on-kharge-011-451725.html

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પાસેથી સ્પષ્ટતા માંગી છે કે શું તેઓ કોંગ્રેસના નેતા ખડગે વિશે શર્માની અપમાનજનક ટિપ્પણ....

ભારતીય રેલવેનો ‘સુપરફાસ્ટ’ યુગ! 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરની જાહેરાત.બજેટ 2026 માં સરકારે કનેક્ટિવિટી વધારવા માટે મોટો દા...
01/02/2026

ભારતીય રેલવેનો ‘સુપરફાસ્ટ’ યુગ! 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરની જાહેરાત.

બજેટ 2026 માં સરકારે કનેક્ટિવિટી વધારવા માટે મોટો દાવ ખેલ્યો છે. ✅ 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર ✅ સુરત-ડાનકુની ફ્રેટ કોરિડોર ✅ સી-પ્લેન બનાવતી કંપનીઓને સહાય

કલાકોની મુસાફરી હવે મિનિટોમાં પૂરી થશે! વધુ વિગતો માટે અહીં વાંચો: https://gujarati.oneindia.com/business/railway-budget-2026-7-new-bullet-train-high-speed-rail-corridors-list-cities-415773.html

Rail Budget 2026: 7 new high-speed rail corridors announced, including Mumbai-Pune & Delhi-Varanasi. રેલવે બજેટ ૨૦૨૬: દેશમાં ૭ નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત, સુરતથી પશ્ચિ.....

સાંજે ૫ વાગ્યાને બદલે હવે સવારે ૧૧ વાગ્યે જ કેમ રજૂ થાય છે બજેટ? 🕒ભારતીય બજેટના ઇતિહાસમાં થયેલા આ મોટા ફેરફારો પાછળના કા...
01/02/2026

સાંજે ૫ વાગ્યાને બદલે હવે સવારે ૧૧ વાગ્યે જ કેમ રજૂ થાય છે બજેટ? 🕒

ભારતીય બજેટના ઇતિહાસમાં થયેલા આ મોટા ફેરફારો પાછળના કારણો તમને ચોંકાવી દેશે! સંપૂર્ણ વિગત જાણવા લિંક પર ક્લિક કરો. 👇

🔗 https://gujarati.oneindia.com/business/union-budget-time-date-change-reason-gujarati-415725.html

Discover why the Indian Union Budget timing changed from 5 PM to 11 AM and why it moved to February 1st. Explore the British history and Yashwant Sinhas 1999 shift. જાણો ભારતનું બજેટ સાંજે 5 ને બદલે સવારે 11 વાગ્યે અને 2...

આજે રજૂ થશે દેશનું સામાન્ય બજેટ! 📢શું મધ્યમ વર્ગને મળશે ઈન્કમ ટેક્સમાં મોટી રાહત? શું ખેડૂતો અને યુવાનો માટે થશે ખાસ જાહ...
01/02/2026

આજે રજૂ થશે દેશનું સામાન્ય બજેટ! 📢

શું મધ્યમ વર્ગને મળશે ઈન્કમ ટેક્સમાં મોટી રાહત? શું ખેડૂતો અને યુવાનો માટે થશે ખાસ જાહેરાતો? નિર્મલા સીતારમણના આ ઐતિહાસિક બજેટ ભાષણને લાઈવ જોવા માટે આટલી બાબતોનું રાખો ધ્યાન. 🖥️📱

વાંચો સંપૂર્ણ અહેવાલ: 👇 🔗 https://gujarati.oneindia.com/news/india/union-budget-2026-live-streaming-nirmala-sitharaman-speech-time-where-to-watch-online-415723.html

Watch Union Budget 2026 Live at 11 AM today. Learn how to stream FM Sitharaman’s speech online. આજે સવારે ૧૧ વાગ્યે બજેટ ૨૦૨૬ લાઈવ: નિર્મલા સીતારમણનું ભાષણ ક્યાં અને કેવી ર.....

🧥 ગુજરાતમાં જામ્યો અસલી શિયાળો: કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ! ❄️ગુજરાતીઓ, આખરે લાંબી રાહ જોવડાવ્યા બાદ ઠંડીએ તેનો અસલી મિજાજ ...
09/01/2026

🧥 ગુજરાતમાં જામ્યો અસલી શિયાળો: કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ! ❄️

ગુજરાતીઓ, આખરે લાંબી રાહ જોવડાવ્યા બાદ ઠંડીએ તેનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે! ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં પારો ગગડ્યો છે. 🌡️

આજના મુખ્ય હાઈલાઈટ્સ: 📍 નલિયા: 9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર! 🌬️ પવન: વહેલી સવારે 15-20 કિમીની ઝડપે ફૂંકાતા પવનોને લીધે ધ્રૂજારી વધી. 🏙️ શહેરોની સ્થિતિ: રાજકોટ, ભુજ અને અમરેલીમાં પણ તાપમાન 10 થી 12 ડિગ્રીની આસપાસ નોંધાયું.

આગામી આગાહી: 📢 હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 5 દિવસ ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં હજુ પણ પારો નીચે જવાની અને 'શીતલહેર' (Cold Wave) આવવાની શક્યતા છે.

ચા પીવાના શોખીનો માટે તો હવે અસલી મોસમ આવી છે! ☕ તમારા વિસ્તારમાં અત્યારે કેટલી ઠંડી છે? કોમેન્ટમાં તાપમાન જણાવો! 👇

https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-weather-forecast-january-2026-cold-wave-naliya-temperature-update-wind-speed-403342.html

Cold wave conditions prevail in Gujarat with Naliya recording 9°C. IMD predicts a further drop in temperatures over the next 5 days due to North-East winds. Stay updated on city-wise temperatures. ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ શરૂ, નલ...

Address

One. In Digitech Media Pvt. Ltd. , #2, VRR Legacy, 2nd Floor, 1st Main , 1st Block, Jakkasandra Extension, Koramangala, Bengaluru/
Bangalore
560034

Alerts

Be the first to know and let us send you an email when Oneindia Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Oneindia Gujarati:

Share