Prime Network News

Prime Network News Welcome to Prime Network News Your Trusted Media for 24/7 is a News Channel in Gujarati-Hindi Registered in India.

Stay Conected With The Latest Breaking News On Politics, Entertainment, Sports, Business, Technology & Many More.....

09/09/2026

સુરત ના ટેક્સટાઈલ માર્કેટોમા વારંવાર લાગતી આગળની પાછળ કારણ શું?
સુરતના સારોલીમા શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ,
રાત્રિના 1 વાગ્યેથી સુરત ફાયર વિભાગ આગને કાબુમા કરવાની
કોશિશ કરી રહી છે છતા છેલ્લા 6 કલાકથી વધુ સમયથી આગ હજુ બેકાબુ.
માર્કેટમાં રહેલો કાપડનો મોટો જથ્થો આગની ઝપેટમાં આગના કારણે ટેક્સટાઈલ માર્કેટને કરોડોનું નુકસાન, ટેક્સટાઈલ માર્કેટના છઠ્ઠા ફ્લોર પર લાગી આગ માર્કેટમાં અંદાજે 250થી પણ વધુ છે દુકાનો.
Prime Network News...

તમામ પ્રકારના બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે પ્લીઝ ચેનલ ને સન્સ્ક્રાઇબ અને લાઈક કરો...

તમારા ધંધાની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો.... Editor & Chief - VIMAL PARMAR
(PrimeNetworkNews)

08/09/2026

સુરત જિલ્લા ના કામરેજ સુગર ના ડિરેકટર અશ્વિન પટેલ નો એક ઓડોયો વાયરલ થયો હતો જેમા સુગર માં રાજપૂત સમાજ ના ડિરેકટર ને ઉપપ્રમુખ બનાવવા ફોન કરાયો હતો, ત્યારે અશ્વિન પટેલે વિવાદિત નિવેદન કરતા રાજપૂત સમાજ રોષે ભરાયો હતો આખરે અશ્વિન પટેલે રાજપૂત સમાજ વિશે નિવેદન બદલ માફી માગી.
Prime Network News...

તમામ પ્રકારના બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે પ્લીઝ ચેનલ ને સન્સ્ક્રાઇબ અને લાઈક કરો...

તમારા ધંધાની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો.... Editor & Chief - VIMAL PARMAR
(PrimeNetworkNews)

08/09/2026

પલસાણા તાલુકાના અમલસાડી ગામમા દિપડો પાંજરે પુરાયો, વન વિભાગની
માહીતી અનુસાર દોઢ વર્ષ ની માદા દિપડી હોવાનું માલુમ પડેલ છે, દિપડીનો
કબજો લઈ તેને સામાજિક વનીકરણ રેંજ ઓફિસ પર લાવવામાં આવી હતી
Prime Network News...

તમામ પ્રકારના બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે પ્લીઝ ચેનલ ને સન્સ્ક્રાઇબ અને લાઈક કરો...

તમારા ધંધાની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો.... Editor & Chief - VIMAL PARMAR
(PrimeNetworkNews)

07/09/2026

જન્માષ્ટમી ની ઉજવણી માં વાંસદાના ઉનાઈ ખાતે દહીં હાંડી કાર્યક્રમમા લટકવામાં આવેલ મટકી સાથે દારૂની બોટલ અને ચાખણાના પડીકા અને જુગાર રમવાના પત્તા પણ લટકાવવામાં આવ્યા હતા,આ કૃત્ય કરનારનો એક વિડિઓ વાયરલ થતાં વાંસદા પોલીસે આરોપીને ઝડપી પાડી ધાર્મિક આસ્થા ને બદનામ કરવા બદલ ધરપકડ કરાઈ.
Prime Network News...

તમામ પ્રકારના બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે પ્લીઝ ચેનલ ને સન્સ્ક્રાઇબ અને લાઈક કરો...

તમારા ધંધાની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો.... Editor & Chief - VIMAL PARMAR
(PrimeNetworkNews)

06/09/2026

તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ઉખલદા ગામના ભૂમિપુત્ર દેશની સુરક્ષા
માટે ફરજ બજાવતા પોતાના જીવનનું બલિદાન આપનાર શહીદ વીર
જવાન ઋત્વિકકુમાર અશોકભાઈ ચૌધરીને ભાવપૂર્ણ વીરાંજલિ.
Prime Network News...

તમામ પ્રકારના બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે પ્લીઝ ચેનલ ને સન્સ્ક્રાઇબ અને લાઈક કરો...

તમારા ધંધાની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો.... Editor & Chief - VIMAL PARMAR
(PrimeNetworkNews)

06/09/2026

સુરતમા 4 વર્ષની બાળકીના મોત પાછળ ફૂડ પોઈઝનિંગનો થયો
હતો આક્ષેપ, મોતના કેસમા FSL રિપોર્ટમાં કારણ સામે ન
આવતા કેસ ગૂંચવાયો.

Prime Network News...

તમામ પ્રકારના બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે પ્લીઝ ચેનલ ને સન્સ્ક્રાઇબ અને લાઈક કરો...

તમારા ધંધાની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો.... Editor & Chief - VIMAL PARMAR
(PrimeNetworkNews)

05/09/2026

બારડોલી ગ્રીન એપલ હોસ્પિટલ અને સત્યાગ્રહ હોસ્પિટલ
ના ડોક્ટરો પર ફરજ ભુલવાના લાગ્યા આક્ષેપો
ટુંડી ગામના બલિયા બાપજી મંદિરમાં પડી જવાથી તેને માથામાં ગંભીર ઈજા થતા વકીલ હર્ષદ શુક્લાનું અવસાન થયું.
પોસ્ટમોર્ટમ અંગે બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલના આરોગ્ય વિભાગની
કામગીરી પર ઉઠ્યા સવાલ, ડૉ. પૂનમ વડવીએ કહ્યુ કે તેમના ફરજના
કલાકો પૂરા થઈ ગયા છે એટલે હવે એ પોસ્ટમોર્ટમ કરી શકે નઈ ?
આ મામલે પલસાણા અને બારડોલીના વકીલોમાં ભારે રોષ ફેલાયો હતો, ત્યારબાદ બીજા ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
Prime Network News...

તમામ પ્રકારના બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે પ્લીઝ ચેનલ ને સન્સ્ક્રાઇબ અને લાઈક કરો...

તમારા ધંધાની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો.... Editor & Chief - VIMAL PARMAR
(PrimeNetworkNews)

04/09/2026

બારડોલી શાકભાજી માર્કેટમાં સવારે 6 વાગ્યાની આસપાસ એક દુકાન અચાનક ધરાશાયી થઈ,જે ઇમારતનો 1957 માં બનાવવામાં આવી હતી. લગભગ 69 વર્ષ જૂની ઇમારતની સલામતી અંગે અગાઉ કોઈ તપાસ કે પગલાં લેવામાં આવ્યા હતા? વહીવટીતંત્રની તપાસ બાદ વધુ માહિતી બહાર આવવાની અપેક્ષા છે.સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સમયસર મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

Prime Network News...

તમામ પ્રકારના બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે પ્લીઝ ચેનલ ને સન્સ્ક્રાઇબ અને લાઈક કરો...

તમારા ધંધાની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો.... Editor & Chief - VIMAL PARMAR
(PrimeNetworkNews)

04/09/2026

સાયણ સુગરના નવા ચુંટાયેલ પ્રમુખ કેતનભાઈ
પટેલના બદલાતા સુર.....?
Prime Network News...

તમામ પ્રકારના બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે પ્લીઝ ચેનલ ને સન્સ્ક્રાઇબ અને લાઈક કરો...

તમારા ધંધાની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો.... Editor & Chief - VIMAL PARMAR
(PrimeNetworkNews)

04/09/2026

સાંયણ સુઞરના ગેટ બંધ કરી ખેડૂત સભાસદોને સુગર
મિલમાં જતા અટકાવાતા મામલો ગરમાયો

Prime Network News...

તમામ પ્રકારના બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે પ્લીઝ ચેનલ ને સન્સ્ક્રાઇબ અને લાઈક કરો...

તમારા ધંધાની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો.... Editor & Chief - VIMAL PARMAR
(PrimeNetworkNews)

Address

Bardoli
394601

Alerts

Be the first to know and let us send you an email when Prime Network News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share