Bardoli Guide

Bardoli Guide Provide News, Food, Shopping and Events Information of Bardoli and Surrounding Villages.

01/12/2025
રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે જ્ઞાન સહાયક...
01/12/2025

રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે જ્ઞાન સહાયકોની ભરતી કરાશે.

27/11/2025

નીતિન ગડકરી દક્ષિણ ગુજરાતમાં !

22/11/2025

તમને ફોર્મ ભરવામાં કોઈ પણ મુશ્કેલી આવતી હોય તો તમારા માટે ખાસ સ્પેશિયલ કેમ્પ તારીખ 22 અને 23 નવેમ્બરે તમારી નજીકના મતદાનમથક પર ચાલી રહ્યો છે.

21/11/2025

Don’t forget to visit Eravati Exhibition

21/11/2025

40”થી વધુની કોઈ પણ TV પર મેળવો 14999 Rs.ની Fire Boult smartwatch Free …

જૂની productના Up to 5000 Rs. બાદ કરી આપવામાં આવશે

20/11/2025

તારીખ 20 થી 24 નવેમ્બરના રોજ થનારો Foodie Fiesta Season 2 અનિવાર્ય સંજોગોને કારણે રદ કરાયો છે જે આગામી 11 થી 14 ડિસેમ્બરના રોજ યોજાશે

જેમાં મેઈન attraction હશે, આપણા ગુજરાતનો ફેમસ રેપર hu key karan

20/11/2025

શું તમે Bachelors કે Masters કરવા US જવા માંગો છો? તો આ વિડીયો તમારા માટે છે

Gradsmart International ખાતે USની બે Universityના રીપ્રેસેન્તેતીવ આવી રહ્યા છે, જે તમારી academic Profileનું evolution કરીને તમને એડમિશન માટે પ્રોપર ગાઈડન્સ આપશે

અહીં આવશે,
Northeastern University, Boston
Umass Datlrtmouth

19/11/2025

બારડોલી સરકારી કન્યા શાળામાં મોકડ્રિલનું આયોજન, આગના કોલ પર થોડા જ સમયમાં બારડોલી ફાયરની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે,આગ કાબુમાં

મોકડ્રિલ ઉપરાંત શાળામાં સાચે જ આગ લાગે તો શું કરવું ,એની જાણકારી ફાયર અધિકારી દ્વારા અપાઈ

17/11/2025

અસ્તાન રેલવે ઓવરબ્રિજની કામગીરી આખરી ચરણોમાં !

16/11/2025

આ બેમાંથી કોની રેલી જોરદાર લાગે છે? ફટાફટ comment કરો

Address

Bardoli

Telephone

+919499667388

Website

Alerts

Be the first to know and let us send you an email when Bardoli Guide posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bardoli Guide:

Share