26/09/2025
મહાકાલસેના ગુજરાત અધ્યક્ષશ્રી વિજયસિંહજી ચાવડા ને #વર્લ્ડ_રેકોર્ડ_ઓફ_એક્સેલન્સ_ઇંગ્લેન્ડ દ્વારા તા.૨૮.૦૯.૨૦૨૫ ને રવિવાર ના રોજ બપોરે ૦૨.૦૦ કલાકે #સન્માનિત કરવાના હોય, તો આ #પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર #મહાકાલ_સેના_પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. અધ્યક્ષશ્રીએ #સંગઠનને મજબૂત બનાવવા, યુવાનોમાં #સમાજપ્રેમ અને #સંસ્કાર જાગૃત કરવા તથા #સમાજહિતના અનેક કાર્યોમાં #અવિરત_સેવા આપી છે. તેમના #અદમ્ય_પરિશ્રમ, #દૃઢ_સંકલ્પ અને આગવી #નેતૃત્વ ક્ષમતાના પરિણામ સ્વરૂપે આ માન-સન્માન પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ માત્ર સંગઠન પૂરતી સીમિત નથી પરંતુ સમગ્ર ક્ષત્રિય સમાજ તેમજ ગુજરાત માટે ગૌરવ સમાન છે. ભવિષ્યમાં પણ અધ્યક્ષશ્રીના માર્ગદર્શનથી મહાકાલ સેના નવા શિખરો સર કરશે અને સમાજ ને એક સાચી દિશા તરફ આગળ લઈ જશે. તેવી શુભકામનાઓ સહ..
#વર્લ્ડ_રેકોર્ડ_ઓફ_એક્સેલેન્સ (ઇંગ્લેન્ડ)
(World Record of excellence - England)
Vanue :-
Time:- 02.00 Pm
Place :- Avaante Hotel (Banquet)
"Crystal Hall" 6th floor,
Madhav Orchid Complex,
Nr.Odhav Circke
SP Ring Road, Ahmedabad