Aam Aadmi Media

Aam Aadmi Media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aam Aadmi Media, Media, Bavla.

ચાલો બગોદરા..
04/11/2022

ચાલો બગોદરા..

27/08/2022

વાહ, કોઈક તો છે હજી નીડર અને નિષ્પક્ષ પત્રકાર, સલામ છે દેવાંશી બેન ને

20/08/2022

ટાઇમ મળે ત્યારે એક વાર આ વિડિયો અચૂક થી જોજો.. ફરી થી કવ છું જરૂર જોજો. 🙏

       AamAadmiParty GujaratIsudan Gadhvi
17/08/2022


AamAadmiParty GujaratIsudan Gadhvi

26/06/2022

ગુજરાતની કરુણતા તો જુઓ…
નેતાઓ પોતાના બાળકોને સવારે ખાનગી શાળામાં ઉતારીને પછી

સરકારી શાળામાં પ્રવેશોત્સવ ઉજવવા મુખ્ય મહેમાન બનીને જાય છે

આમાં જીતુવાઘાણી શું કરે??

20/06/2022
19/06/2022

બાવળા નગરપાલિકા ના હલકી કક્ષાના ઢાંકણાને કારણે મોટો અકસ્માત થતાં રહી ગયો …  #ભાજપ #નગરપાલીકા #વિકાસ
#સસ્તેકામઅપનેગામ …

15/06/2022

બનાસકાંઠાના સુઈગામની મોરવાડા શાળામાં 600 વિદ્યાર્થીઓ સામે માત્ર 2 જ શિક્ષકો,

એમાય 1 શિક્ષિકા પ્રસુતિની લાંબી રજા પર જતાં શાળામાં વધ્યા માત્ર આચાર્ય,

વિદ્યાર્થીઓને ક્યારેક તો જાતે જ ભણવાનો વારો,

17 શિક્ષકોનું મહેકમ હોવા છતાં 15 શિક્ષકોની ઘટ

આવી રીતે ભણશે ગુજરાત?

14/06/2022

માજી બુટલેગરના રાજમાં
પોલીસવાળા પણ છે મોજમાં

12/06/2022

Address

Bavla
38220

Telephone

+917984644637

Website

Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category