27/08/2026
🌹બાયડમાં કલાકાર વિજય સુવાડાનો જાદુ જોવા મળશે; શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી નિમિત્તેનું ભવ્ય પોસ્ટર લૉન્ચિંગ કાર્યક્રમનું આયોજન થયું
🔴 બ્રેકિંગ ન્યૂઝ: બાયડના શરણાઈ પાર્ટી પ્લોટમાં જામશે નવરાત્રી નો જમાવડો! જાણીતા ગાયક વિજય સુવાડાના હસ્તે થશે ભવ્ય કલાકાર પોલસ્ટરનું લોન્ચિંગ.
https://www.instagram.com/reel/DcjZZ5vNuGa/?igsi=YmM2cHl1dGFrcGQx