RohitRathod

RohitRathod ઘી આરાધના બચત સહકારી મંડળી લી. MO.7069291747

2026 happy new year....
29/12/2025

2026 happy new year....

જીવનમાં ગમે તેટલા ઊંચા પહોંચો પણ પગ જમીન પર રાખજો, કારણ કે જે આકાશમાં પક્ષીઓ ઉડે છે એમને પણ ખબર હોય છે કે બેસવા માટે તો ...
28/12/2025

જીવનમાં ગમે તેટલા ઊંચા પહોંચો પણ પગ જમીન પર રાખજો, કારણ કે જે આકાશમાં પક્ષીઓ ઉડે છે એમને પણ ખબર હોય છે કે બેસવા માટે તો જમીન પર જ આવવું પડશે. શાંત રહીને મહેનત કરો, તમારી સફળતાને અવાજ કરવા દો.
🌹🌹🌹🌹🙏🙏🙏🙏❤️❤️❤️❤️🥰🥰🥰🥰

28/12/2025

I want to give a huge shout-out to my top Stars senders. Thank you for all the support!

Rohit Rathod

આજે તો ઘઉં માં પાણી આપવાનું કામ ચાલુ છે..😊😊🌿🌿🌱🌿🌱🌿🌿🌱
28/12/2025

આજે તો ઘઉં માં પાણી આપવાનું કામ ચાલુ છે..
😊😊🌿🌿🌱🌿🌱🌿🌿🌱

જય માં મેલડી 🌹 આજે રવિવાર છે લખી દો માં મેલડી માં 🙏
28/12/2025

જય માં મેલડી 🌹
આજે રવિવાર છે લખી દો માં મેલડી માં 🙏

🚩 જય રામાધની 🚩🙏🌹🌹🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
26/12/2025

🚩 જય રામાધની 🚩
🙏🌹🌹🙏
❤️❤️❤️❤️❤️❤️❤️❤️

26/12/2025

ધી આરાધના બચત સહકારી મંડળી.
08/12/2025

ધી આરાધના બચત સહકારી મંડળી.

વધારે માહિતી માટે કોલ કરો. Mo.7069291747           🌟🎉📞
06/12/2025

વધારે માહિતી માટે કોલ કરો. Mo.7069291747 🌟🎉📞

06/12/2025

Hi everyone! 🌟 You can support me by sending Stars - they help me earn money to keep making content you love.

Whenever you see the Stars icon, you can send me Stars!

*-----:જાહેર આમંત્રણ:-----**નમસ્કાર લીડર તેમજ એડવાઈઝર ભાઈઓ તથા બહેનો.....**આપ સૌ એને અમારા સાદર પ્રણામ.....**🙏🙏🙏🙏🙏**ઘી.આ...
06/12/2025

*-----:જાહેર આમંત્રણ:-----*

*નમસ્કાર લીડર તેમજ એડવાઈઝર ભાઈઓ તથા બહેનો.....*
*આપ સૌ એને અમારા સાદર પ્રણામ.....*
*🙏🙏🙏🙏🙏*

*ઘી.આરાધના બચત સહકારી મંડળી.લી બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા તાલૂકા ના નેનાવા ખાતે નવીન બ્રાન્ચની શુભ શરૂઆત તા:-09/12/2025ના રોજ મંગળવાર ની સવારે 10:00 કલાકે સંઘવી ફાર્મ હાઉસ ની સામે,ધાનેરા સાંચોર હાઈવે નેનવા શુભસ્થળે અનેરા અવસરે તમામ લીડર,એડવાઈઝર તેમજ સભાસદ ભાઈઓ તથા બહેનોને પધારવા અંતરના ઉમળકાથી ભાવભર્યું આમંત્રણ છે.....*
💐💐💐💐💐

*હર ઘર આરાધના.....*
*હર ગામ આરાધના.....*
*હર શહેર આરાધના.....*
*જય જય આરાધના.....*

Address

At. Chhapariya Ta. Bayad Di. Arvalli Po. Vasani Rel
Bayad
383325

Alerts

Be the first to know and let us send you an email when RohitRathod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RohitRathod:

Share

Category