Mera Safar

Mera Safar New tips and tricks

નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.
26/09/2025

નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.

આધારકાર્ડમાં સુધારાની મર્યાદા
26/09/2025

આધારકાર્ડમાં સુધારાની મર્યાદા

26/09/2025

સાયબર સુરક્ષા માટે ધ્યાનમાં રાખવાની બાબતો
16/09/2025

સાયબર સુરક્ષા માટે ધ્યાનમાં રાખવાની બાબતો

31/08/2025

Big shout out to my newest top fans! 💎 Shailesh Thakor Samaj

Radhe Krishna ❤️
31/08/2025

Radhe Krishna ❤️

માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધી માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટેનું સરળ પ્લેટફોર્મ એટલે 'ગુજમાર્ગ' એપ...'ગ...
16/07/2025

માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધી માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટેનું સરળ પ્લેટફોર્મ એટલે 'ગુજમાર્ગ' એપ...

'ગુજમાર્ગ' એપ્લિકેશન પર રસ્તાઓ પરના ખાડા જેવી માર્ગ સંબંધિત સમસ્યાઓની જાણ કરવા અનુરોધ...

જિયો જી ભરકે..
09/07/2025

જિયો જી ભરકે..

આપણો દેશ ~ આપણી ભાષાઓ●ભારતને સ્વતંત્ર કરવા બધા જ પ્રાંત અને ભાષાના બાંધવોએ બલિદાન આપેલ.●સરદાર વલ્લભભાઈના નેતૃત્વમાં ૫૬૨ ...
06/07/2025

આપણો દેશ ~ આપણી ભાષાઓ

●ભારતને સ્વતંત્ર કરવા બધા જ પ્રાંત અને ભાષાના બાંધવોએ બલિદાન આપેલ.
●સરદાર વલ્લભભાઈના નેતૃત્વમાં ૫૬૨ રજવાડાઓનું એકીકરણ.
●ગીતના શબ્દો જાણો:
ऐ मेरे वतन के लोगों..
सरहद पर मरनेवाला
*हर वीर था भारतवासी।*
● _રાષ્ટ્રગીત_ ની પંક્તિ..
....
*પંજાબ સિંધુ*
*ગુજરાત મરાઠા*
*દ્રાવિડ઼ ઉત્કલ બંગ*
*વિંધ્ય હિમાચલ*...
● _રાષ્ટ્રીય પ્રતિજ્ઞા_ ના શબ્દો...
હું મારા દેશને ચાહું છું અને તેના *સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે*.
●ભારતીય સંવિધાનની આઠમી અનુસૂચિમાં *૨૨ ભાષા* ઓનો સમાવેશ છે.
●ભારતની વિવિધ ભાષાઓ *નાણાં* પર અંકિત છે.

આમ,
દરેક ભાષા આપણી ભાષા છે.
અમે માતૃભાષા સાથે ભારત ભૂમિમાંથી ઉદ્ભવેલ સૌ ભાષાઓને સન્માન સાથે વંદન કરીએ છીએ.

જેમ શરીરના બધા અંગ અલગ હોવા છતાં આપણા છે, તેમ આપણી ભાષાઓ ભલે અલગ રહી પણ બધી આપણી છે. `આપણે ભારતમાતાના સંતાન એક છીએ, સંગઠિત છીએ.`

સોર્સ: રાષ્ટ્રીય_વિમર્શ ..
`ન પ્રાંતવાદ ન ભાષાવાદ`
`ભારત આપણો રહે આબાદ`
*ભારતની બધી ભાષાઓને માનભેર અપનાવવી તે આપણું #નાગરિક_કર્તવ્ય છે.*

વિવિધ વાતોને જાણવા પેજ ને ફોલોવ કરો.

તમારા બાળકના. નામ, અટક, પિતાનું નામ, જન્મ સ્થળ, જ્ઞાતિ - અંગે લિવિંગ સર્ટીમાં કે શાળાના રેકર્ડમાં લખવામાં ભૂલ હોય અને સુ...
03/07/2025

તમારા બાળકના. નામ, અટક, પિતાનું નામ, જન્મ સ્થળ, જ્ઞાતિ - અંગે લિવિંગ સર્ટીમાં કે શાળાના રેકર્ડમાં લખવામાં ભૂલ હોય અને સુધારો કરાવવો હોય તો પરિપત્ર થઈ ગયેલ છે. આ મુજબ રજૂઆત કરવી. અન્યને મોકલી આપો કોઈને કામ લાગી શકે. જે મુજબ સુધારા કરવાના છે તે ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે.

ધોરણ 9 થી 12 સુધીના ચાલુ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ માટે જ આ સ્કીમ છે. ધોરણ 12 કે 10 નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા માટે નથી. વાલીએ શાળામાં જઈને આ બાબતે ચર્ચા કરવી.

બનાસકાંઠાના પાલનપુર શહેર ના દ્રશ્યો.આગામી 3 કલાકમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વાવાઝોડા સાથ...
03/07/2025

બનાસકાંઠાના પાલનપુર શહેર ના દ્રશ્યો.

આગામી 3 કલાકમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વાવાઝોડા સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે.
Date:03-07-2025 Time:9:32

તમામ માતા પિતા,વડીલો અને તમામ શાળાના શિક્ષકોને વિનંતી.
28/06/2025

તમામ માતા પિતા,વડીલો અને તમામ શાળાના શિક્ષકોને વિનંતી.

Address

Bhabhar
385320

Website

Alerts

Be the first to know and let us send you an email when Mera Safar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share