24/03/2025
https://youtu.be/JmZv2TykPnY?si=B2LenPjA3LBGgMTt
*શ્રીજી હેલ્પ સેન્ટર દ્વારા ગઈ કાલે રણહાક સામખિયાળી મધ્યે મહામેડિકલ કેમ્પ યોજાયો*
લક્ષ્મીચંદ ચરલા પ્રેરિત શ્રીજી હેલ્પ સેન્ટર દ્વારા આયોજિત આરોગ્ય હોસ્પિટલ ભચાઉ અને આયર મલ્ટી સ્પેસિયાલિટી હોસ્પીટલ ગાંધીધામના સયુંકત ઉપક્રમે નિઃશુલ્ક મહા મેડિકલ કેમ્પ આજરોજ તા 23 માર્ચના રણહાક સામખિયાળી મધ્યે યોજાયેલ જેમાં શ્રીજી હેલ્પ સેન્ટર ના ચેરમેન મોહન મેરિયા, ડો સિવાની પટેલ આયર, ડો. સર્વિલ આયર, ડો કિશોર ગોહેલ,
ડો અભિષેક ઠક્કર, ડો દર્શન પૂજારા,
પૂર્વ વિપક્ષી નેતા ભચાઉ નગરપાલિકા મહેશ શાહ, સુશીલ ઓઝા ગેલન્ટ ઈસ્પાટ લિમિટેડ, દીપક સંઘાર, બાબુભાઈ કોલી, એસટી કન્ડક્ટર હરિભાઈ, રૂપાભાઈ રબારી ગામડાઉ, વગેરે લોકો ઉપસ્થિત રહેલા, આ કેમ્પમાં આજુબાજુના અનેક ગામડાઓમાંથી લોકોએ લાભ લીધેલ જેમાં મુખ્ય હાડકાના દર્દીઓ અને આંખના દર્દીઓએ સાથે જનરલ બીમારીના દર્દીઓએ સેવાનો લાભ લીધેલ મુખ્ય દાતાશ્રી હીરજી પોપટલાલ ગડા દિલેરી પરિવાર ગામ આધોઇ હાલે ગોરેગાંવ મુંબઈ ના સહયોગ થી આ કેમ્પનો આયોજન કરવામાં આવેલ
વિડિયો પસંદ આવે તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં
KUTCH VAGAD TV
Mo. 8905812430