RHB News

RHB News news

Gaurang Makwana (IAS) Bharuch - Collector
04/12/2024

Gaurang Makwana (IAS) Bharuch - Collector

ब्रेकिंग: भरूच कलेक्टर तुषार सुमेरा को राजकोट के नगर निगम आयुक्त के रूप में स्थानांतरित किया गया...
04/12/2024

ब्रेकिंग: भरूच कलेक्टर तुषार सुमेरा को राजकोट के नगर निगम आयुक्त के रूप में स्थानांतरित किया गया...

02/03/2024

*ગુજરાતની લોકસભાની 15 સીટો ના ઉમેદવારોની જાહેરાત*

કચ્છ વિનોદ ચાવડા
બનાસકાંઠા રેખાબેન ચૌધરી
પાટણ ભરતસિંહ ડાભી
*ગાંધીનગર અમિત શાહ*
અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા
રાજકોટ પુરુષોત્તમ રૂપાલા
પોરબંદર મનસુખ માંડવીયાયા
જામનગર પૂનમબેન માડમ
આણંદ મિતેશભાઇ પટેલ
ખેડા દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ રાજપાલ સિંહ જાદવ
દાહોદ જશવંતસિંહ ભાભોર
*ભરૂચ મનસુખ વસાવા*
બારડોલી પ્રભુભાઈ વસાવા
*નવસારી સી આર પાટીલ*

24/02/2024

ઇન્ડિયા ગઠબંધન માં ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા નું નામ જાહેર થતા સૌનો આભાર માન્યો..
"લોકતંત્ર ને બચાવવા માટે AAP-કોંગ્રેસ ના તમામ કાર્યકરો સાથે મળી ભરૂચ લોકસભા જીતીશું."
- ચૈતર વસાવા

24/02/2024

આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ સૌથી મોટા સમાચાર: આપ અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનનું કર્યું એલાન....

*ગુજરાતમાં 24 ઉપર કોંગ્રેસ લડશે ,બે સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે*

*ભરૂચ અને ભાવનગર સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે*

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના એલાન બાદ મુમતાઝ પટેલનું ટ્વિટ, કહ્યું ભરૂચ લોકસભા સીટ કોંગ્રેસ માટે બચાવી ન શ...
24/02/2024

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના એલાન બાદ મુમતાઝ પટેલનું ટ્વિટ, કહ્યું ભરૂચ લોકસભા સીટ કોંગ્રેસ માટે બચાવી ન શકે તે માટે મારા જિલ્લાના કાર્યકરોની માફી માંગુ છું

24/02/2024

*બ્રેકિંગ ન્યુઝ*

*લોકસભાની ચૂંટણીમાંકોંગ્રેસ અને આપના સંયુક્ત જોડણની સતાવાર જાહેરાત*

*ગુજરાતમાં 24 ઉપર કોંગ્રેસ લડશે ,બે સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે*

*ભરૂચ અને ભાવનગર સીટ ઉપર આમ આદમી પાર્ટી લડશે*

*દિલ્હીમાં આમ આદમી પાર્ટી ચાર પર અને કોંગ્રેસ ત્રણ માં જંગમાં ઉતરશે*

22/02/2024

ભરૂચ બ્રેકિંગ..

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ ચાર્જ આપ્યો નહીં તો નવા પ્રમુખે ચાર્જ લીધો કેવી રીતે..

કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ 6 વર્ષથી નિષ્ક્રિય રહ્યા બાદ પણ પ્રમુખ તરીકે નિમણૂકિ થતા કોંગ્રેસીઓમાં રોષ

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહિતની ચૂંટણીમાં નિષ્ક્રિય રહેલા પૂર્વ જિલ્લા પ્રમુખને પુનઃ નિમણૂકિને લઇ વિવાદ

નવનિયુક્ત જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ ચાર્જ લીધો પરંતુ પાયાના હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખો તથા સિનિયર આગેવાનો જ ગુમ..

એક જ જાતિના વ્યક્તિઓને 15 વર્ષથી જિલ્લા પ્રમુખ તરીકેનો ચાર્જ અપાતો હોવાના કારણે કોંગ્રેસીઓમાં રોષ..

રાજેન્દ્રસિંહ રાણાની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂકીને લઈ આવનાર સમયમાં મહત્વના અગ્રણીઓના પડી શકે છે રાજીનામા..

યુથ કોંગ્રેસ અને સિનિયર કોંગ્રેસીઓ ભેગા મળી જિલ્લા કોંગ્રેસ સમિતિની સામે આપી શકે છે કાર્યક્રમો..

અગાઉ મહિલા હોદેદાર સાથે રહી ચૂક્યા છે વિવાદમાં..?

22/02/2024

ભરૂચ:- ઝઘડિયા

એંકર :- ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ હનુમાનજીના મંદિર ખાતેથી આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ 21 દિવસની સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી...

આ સ્વાભિમાન યાત્રા ભરૂચ લોકસભાની 7 વિધાનસભા ક્ષેત્રોમાં ફરીને જનસંપર્ક કરશે...

ચૈતર વસાવા એ ભરૂચ લોકસભા બેઠક જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો...

આવનાર ટુંક જ સમયમાં ઇન્ડિયા એલાઈન્સ ભરૂચ લોકસભા બેઠક પર થી મારા નામની જાહેરાત કરશે ..

આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા બેઠક આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ખભેખભા મિલાવીને કામ કરીશું અને ભાજપની ભ્રષ્ટ સરકારની ભરૂચ લોકસભા જીતીશું...

હુ માત્ર આદિવાસી સમાજ નહિ પરંતુ બીજા અન્ય સમાજ ના લોકો કે જે ભાજપ સરકારથી ત્રસ્ત થયેલા સમાજને સાથે લઈને ચાલીશ...

जंबूसर तालुका के कावी गांव के मछुआरों को खंभात तीर्थ खाड़ी में मिला एक अनोखा शिवलिंग  :- समुद्र के जल में तैरते हुए शिवल...
07/02/2024

जंबूसर तालुका के कावी गांव के मछुआरों को खंभात तीर्थ खाड़ी में मिला एक अनोखा शिवलिंग

:- समुद्र के जल में तैरते हुए शिवलिंग को देखकर चकित हो गए मछुवारे



:- विशेष रूप से शिव लिंग शेष नाग, शंख के साथ दिखाई देता है

भरूच। भरूच जिले के जंबूसर तहसील के कावी -कंबोई स्थित स्तंभेश्वर तीर्थ से कुछ ही दूरी पर मछुआरों को खंभात तीर्थ खाड़ी बंदरगाह से समुद्र में ढाई फुट का तैरता हुआ क्रिस्टल शिवलिंग मिलने से भक्ति का सागर उमड़ पड़ा है। कावी को दक्षिण सोमनाथ कहा जाता है।

जंबूसर तालुका के कावी गांव के मछुआरों को खंभात तीर्थ खाड़ी से समुद्र के पानी में तैरता हुआ एक शिवलिंग मिला, जिसे देखने के लिए शिव भक्तों का तांता लगा हुआ है।
नर्मदा में कंकर अटल शंकर की भूमि भरूच जिले में कई शिव मंदिर स्थित हैं। बुधवार सुबह जंबूसर तालुका के कावी गांव में रहने वाले कालिदास वाघेला सहित मछुआरे नियमित रूप से मछली पकड़ने के लिए महिसागर संगम साबरमती गए। जब मछुआरे मछली पकड़ रहे थे तो उन्हें जाल में एक भारी वस्तु फंसने पर तैरते हुए शिवलिंग के दर्शन हुए।
जब दो मछुआरे युवकों ने उसे जाल से बाहर निकाला, जब वह नहीं उठा तो 12 से अधिक अन्य लोगों ने उसे रस्सी से उठाकर नाव तक पहुंचाया और कावी बंदरगाह पहुंचने पर शिव लिंग मिलने की खबर मिली. यह बात गांव में तेजी से फैली और शिवभक्तों की भीड़ जमा हो गई।

लोगों ने स्वच्छ जल से शिवलिंग का अभिषेक किया तो शेष नाग, शंख और मूर्ति प्रकट हो गये। अनोखे शिव लिंग को देखकर शिवभक्तों ने हर-हर महादेव के जयकारे लगाए। यह ढाई फुट का शिवलिंग स्फटिक पत्थर से बना हुआ भी माना जाता है।

✍️

03/02/2024

*अमेरिका का इराक-सीरिया में 85 ईरानी ठिकानों पर हमला*

अमेरिका ने आज शनिवार सुबह इराक और सीरिया में 85 ईरानी ठिकानों पर हमला किया। ये अटैक 5 दिन पहले जॉर्डन-सीरिया बॉर्डर पर ड्रोन हमले में तीन सैनिकों की मौत के जवाब में किया गया।
न्यूयॉर्क टाइम्स के मुताबिक अमेरिकी सेना ने एक बयान में कहा कि उसके लड़ाकू विमानों ने शनिवार सुबह इराक और सीरिया में ईरान रिवोल्यूशनरी गार्ड (IRGC) और उनके समर्थित मिलिशिया से जुड़े 85 ठिकानों पर जवाबी हवाई हमले किए।

इस दौरान 7 जगहों (4 सीरिया, 3 इराक) पर मिसाइलें दागी गईं। कमांड एंड कंट्रोल सेंटर, रॉकेट, मिसाइल और ड्रोन स्टोरेज साइट के साथ-साथ इंटेलिसजेंस ठिकानों को निशाना बनाया।


#राजस्थान हटावो भ्रष्टाचार

નર્મદા : ડેડીયાપાડાના ઇતિહાસમાં પહેલીવાર વરરાજા જાન લઈને હેલિકોપ્ટરમાં આવતા  ગામડાઓમાંથી લોકો હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા...
03/02/2024

નર્મદા : ડેડીયાપાડાના ઇતિહાસમાં પહેલીવાર વરરાજા જાન લઈને હેલિકોપ્ટરમાં આવતા ગામડાઓમાંથી લોકો હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા હતા
મુંબઈના રોહનએ પોતાના વરઘોડા માટે અને વરરાજાને લઈ જવા માટે મુંબઈથી ખાસ હેલિકોપ્ટર ભાડે કર્યું હતું.
મુંબઈથી ટીંબા ગામે હેલિકોપ્ટરથી આવ્યા
ડેડીયાપાડાનો ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જાન હેલિકોપ્ટરમાં આવી છે જે ભારત હવે બદલ રહા હૈ નું સૂત્ર સાર્થક કરે છે

Address

Bharuch

Telephone

+918866031857

Website

Alerts

Be the first to know and let us send you an email when RHB News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RHB News:

Share