Gujarat ni parchhai

Gujarat ni parchhai Media

આખરે નિર્ભયા જિંદગી સામેની જંગ હારી       Bharuch Police Bharuch Collector Gujarat Police Mansukh Vasava Narendra Modi H...
23/12/2024

આખરે નિર્ભયા જિંદગી સામેની જંગ હારી
Bharuch Police Bharuch Collector Gujarat Police Mansukh Vasava Narendra Modi Harsh Sanghavi Amit Shah

18/11/2024

ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાના મગણાદ ગામ પાસે આવેલ કિષ્ના હોટલ પાસે ગમખ્વાર અકસ્માત.

ઉભેલી ટ્રકમાં ઇકો ભટકાતા સ્થળ પર જ છ (6) લોકોનાં કમકમાટી ભર્યા મોત

16/11/2024

#નર્મદા_નદી માં #લોકોનાં #ડૂબી ને #મૃત્યુ પામવાની #ઘટના બાબતે #સાંસદ #મનસુખ #વસાવાનું #ચોકાવનારૂ #નિવેદન...

28/09/2024

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મોટુ નિવેદન

ઇન્ટરવ્યુ દરમ્યાન હર્ષ સંઘવીનું મોટુ નિવેદન

વહેલી સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકાશે

હર્ષ સંઘવીના નિવેદનથી ખેલૈયાઓમાં આનંદ

*📍ભરૂચની આંગણવાડીમાં પોષણ માસ ની ઉજવણી નિમિત્તે વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું**ભરૂચ ની આંગણવાડી માં પોષણમાસ 202...
26/09/2024

*📍ભરૂચની આંગણવાડીમાં પોષણ માસ ની ઉજવણી નિમિત્તે વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું*

*ભરૂચ ની આંગણવાડી માં પોષણમાસ 2024 ની ઉજવણી....*

*જુઓ youtube video સહિત*

https://gujaratniparchhai.blogspot.com/2024/09/blog-post_68.html

*Youtube*
https://youtu.be/Bt-6P4TVYyg?si=0uwkAXFcc3odFtVE

*Facebook*

https://www.facebook.com/profile.php?id=100086400011028&mibextid=ZbWKwL

*અમારા સમાચારો નાં સતત અપડેટ મેળવવા માટે હમણાં જ YouTube channel ને subscribe કરો અને બધી notification મેળવવા 🔔 બેલ બટન ક્લિક કરીને All notification કરો અને અમારા page ને લાઈક કરી follow કરો*

*અમારા વ્હોટસએપ group માં જોડાવા માટે વોટ્સએપ ગ્રુપ join કરો*

https://chat.whatsapp.com/BTuyVpWAGWQCFRsAN3JVxk

ભરૂચ ની આંગણવાડી માં પોષણમાસ 2024 ની ઉજવણી. ભરૂચ ની આંગણવાડીમાં પોષણમાસ 2024 ની ઉજવણી કરવામાં આવી હતી... રિપોર્ટર ભરત મિસ....

મોદી હૈ તો મુમકીન હૈ !!
23/09/2024

મોદી હૈ તો મુમકીન હૈ !!

03/09/2024

ભરૂચ પોલીસની પ્રસંશનીય કામગીરી

નેશનલ હાઇવે પર ટેમ્પાની અડફેટે આવી ગયેલી મહિલાને વાહનનાં વ્હીલ માંથી કાઢી જીવ બચાવ્યો

મહિલા સાથે ૪ માસનાં બાળકને પણ બચાવ્યું

ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માતા અને બાળકને બચાવી લેવાયા

બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

Bharuch Police Gujarat Police Bharuch Collector Mansukh Vasava

02/09/2024

ભરૂચ: દહેજ GIDCમાં આગ ભભૂકી

કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા કામદારોમાં દોડધામ મચી,
કંપની બહાર ઊભેલું વાહન પણ આગની ઝપેટમાં આવ્યું

29/08/2024

#છડીદાર એ એક #હાથે, #ખભા પર, #છાતી પર #છડી નચાવી

લોકો #મંત્રમુગ્ધ બની ગયા...
ોઘારાવ_મહારાજ !🙏

Address

Bharuch

Telephone

+919574440823

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat ni parchhai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat ni parchhai:

Share