Snpnews Bharuch

Snpnews Bharuch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Snpnews Bharuch, Digital creator, Bharuch.

Office :- Numbar-8, આંબેડકર શોપિંગ સેન્ટર પ્લાઝા હોટલની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ . સમાચાર તથા જાહેરાત માટે સંપર્ક કરો ..મો :- 9427826273 / 8980960231
https://www.instagram.com/invites/contact/?i=mzvuiku4nd0x&utm_content=lw1scbx

29/09/2025

આમાં વિકાસ કોનો..? પહેલા આરસીસી રોડ એની ઉપર રીકાર્પેટીગ.. અને વરસાદ પડે ત્યારે જુઓ...

29/09/2025

રોડમાં ડામર વપરાતો હશે..?ભરૂચના સ્ટેશન નજીક કસકના ઢાલ ઉપર વિકાસ ધોવાયો..2 ટ્રેક્ટર ભરી કપચી ઉઠાવી પડી..

28/09/2025

ભરૂચ નગરપાલિકાએ પેવર બ્લોક બ્લોક ગટર અને ડ્રેનેજ લાઈન પાછળ કરોડોનું આંધણ કર્યું

28/09/2025

ભરૂચ શહેરના માર્ગો જળમાર્ગમાં ફેરવાયા... ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં... ગરબા ગ્રાઉન્ડ પણ પાણીથી ઉભરાયા

27/09/2025

ભરૂચ તાલુકાના કેલોદની ભૂખી ખાડીમાં બિરાજમાન પૂલવાડી મેલડી માતાનું શું છે મહત્વ..

26/09/2025

મિટિંગમાં ટેબલ ઉપર પાણીની બોટલ કે કાચનો ગ્લાસના જોઈએ સીસીટીવી ફરજીયાત જોઈશે.. અને મીડિયા રૂબરૂ જોઈશે..

26/09/2025

લો બોલો 10મું નાપાસ ઘરમાં ટ્યુશન ચલાવતી શિક્ષિકાએ 9 વર્ષના બાળકને ગાલ પર ચોંટાડી દીધો ગરમ ગરમ ચબેથો..

26/09/2025

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે માથા ઉપર ગરબો મૂકી બહેનોએ ગરબાની રમઝટ બોલાવી.. ગરબા ગ્રાઉન્ડ ઉભરાયું

26/09/2025

ભરૂચ ઝાડેશ્વર ચોકડી નજીક દુકાનના વેપારીઓએ આગળ સુધી પતરાના સેડ બનાવતા દબાણ દૂર કરાયું..

26/09/2025

ભરૂચની યુવતીને સ્નેપચેટ પર થયો પ્રેમ..પત્ની તરીકે રાખવાનું વચન આપી એક મહિના બાદ કાઢી મુકતા બળાત્કારની ફરિયાદ

Address

Bharuch
392001

Telephone

+919265664827

Website

Alerts

Be the first to know and let us send you an email when Snpnews Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Snpnews Bharuch:

Share