Nari Prahar News

Nari Prahar News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nari Prahar News, Media/News Company, Dahej baypass Road opp welfar hospital laxmi nagar bharuch, Bharuch.

09/08/2025

ભરૂચ: નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણી..,કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

09/08/2025

ભરૂચ સબજેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનોએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યો હતો.

31/07/2025

ભરૂચ ભોલાવ એસટી ડેપોના વર્કશોપમાં લાગી ભીષણ આગ..

વર્કશોપ ટાયરના ગોડાઉનમાં લાગી આગ, આગ લાગતા અફરાતફરી મચી…

ચારથી વધુ ફાયર ફાઈટર ની મદદથી આગને કાબુ મેળવવાનો પ્રયાસ.

નવા અને જૂના ટાયરો આગમાં બળીને ખાખ…

25/07/2025

ભરૂચમાં શંકાસ્પદ વેસ્ટ મળ્યો: તપાસમાં કોલસાની થેલીઓ હોવાનું ખુલ્યું, ટેગ્રોસ કેમિકલ કંપની પાસેથી પાલિકાએ ₹3000નો દંડ વસૂલ્યો

21/07/2025

કરજણ: સાંસરોદ ગામે વકફ બોર્ડ દ્વારા કમિટી બરખાસ્ત કરી વહીવટદારની નિમણૂક કરાઈ..

21/07/2025

ભરૂચ: NTPC કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા કામદારોનો મેનેજમેન્ટ વચ્ચે અનેક પ્રશ્નોને લઇને વિરોધ

18/07/2025

ભરૂચ એસઓજી દ્વારા ₹૪૦.૩૫ લાખના હવાલા રેકેટનો પર્દાફાશ: આરોપીઓ ઝડપાયા..

12/07/2025

ભરૂચના વાલિયાના કોંઢ ગામ નજીકથી મહિલાનો મૃતદેહ મળી આવાનો મામલો

મહિલાના પતિએ જ ધારદાર હથિયારના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું

વાલિયા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢી હત્યારાને ઝડપી પાડ્યો

ઘર કંકાસમાં ઝપાઝપી થતા પતિએ માતાજીને પૂજા કરવાના કરતાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી હોવાનું જાણવા મળ્યું

11/07/2025

ઢાઢર બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ:જંબુસર-આમોદ વચ્ચે માત્ર હલકા વાહનોને મંજૂરી, કલેક્ટરે નિરીક્ષણ કર્યું

11/07/2025

ભરૂચ જિલ્લા LGP દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ વહીવટી તંત્રને જગાડવા આવેદન અપાયું

09/07/2025

BIG BREAKING

*વડોદરા નજીક મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં પડ્યા:* મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ, લોકોના ટોળા ઉમટ્યા, પોલીસ ઘટનાસ્થળે પહોંચી

25/06/2025

ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી ભારે વાહનોને અવરજવર પર પ્રતિબંધ

- ભરૂચ - દહેજ રોડ પર 6 લેન એલિવેટેડ કોરિડોરની કામગીરીને લઈ જાહેરનામું જારી

- સવારના 5 થી રાત્રિનાં 9 કલાક સુધી 13 જુલાઈ સુધી જાહેરનામું રહેશે અમલી

*દહેજથી વડોદરા તરફ જવા-આવવા માટે રૂટ ડાયવર્ઝન:*

- દહેજ ટાઉન, આમોદ ચોકડી, કડોદરા ચોકડી, મુલેર ચોકડી, આમોદ, સરભાણ ચોકડી.

*દહેજથી સુરત તરફ જવા-આવવા માટે રૂટ ડાયવર્ઝન*

- દહેજ, રહીયાદ, પખાજણ, વાગરા, વિલાયત. દેરોલ, દયાદરા, નબીપુર.

*વિલાયતથી વડોદરા/સુરત તરફ જવા-આવવા માટે રૂટ ડાયવર્ઝન*

- વિલાયત ચોકડી, દેરોલ, દયાદરા, નબીપુર

- એસ.ટી. બસો, કંપની બસો, દૂધ - શાકના વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ

Address

Dahej Baypass Road Opp Welfar Hospital Laxmi Nagar Bharuch
Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when Nari Prahar News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nari Prahar News:

Share