Shining Bharuch

Shining Bharuch ​✨ Exploring the vibe, stories & beauty of Bharuch!

📍 City Updates | Culture | Lifestyle

📩 DM for Collaboration & Features

26/08/2026
ભરૂચમાં ધમાકેદાર આગમન! 🤩 શક્તિનાથ સર્કલ પર અંબિકા ઉત્સવ સમિતિ દ્વારા લાવવામાં આવી ગણેશજીની આ ભવ્ય મૂર્તિ. આ નજારો જોઈને ...
22/08/2026

ભરૂચમાં ધમાકેદાર આગમન! 🤩 શક્તિનાથ સર્કલ પર અંબિકા ઉત્સવ સમિતિ દ્વારા લાવવામાં આવી ગણેશજીની આ ભવ્ય મૂર્તિ. આ નજારો જોઈને હૃદય ભરાઈ આવ્યું. બાપ્પા મોરિયા! 🙌

21/08/2026

🔥🚩 બેનરો લાગી ગયા... આમંત્રણો પહોંચી ગયા... સંતો-મહંતોના આશીર્વાદ મળી ગયા... હવે બસ રાહ છે, તો તમારી હાજરીની! 🚩🔱

ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વખત યોજાઈ રહી છે ઐતિહાસિક સમરસ કળશ કાવડ યાત્રા 2026 🙏

પૂજ્ય સંતો-મહંતો અને ભક્તજનોને રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને સૌમાં આ પવિત્ર યાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ❤️

🙏 આવો, તમે પણ તમારા પરિવાર અને મિત્રો સાથે આ ભવ્ય અને પવિત્ર યાત્રાના સાક્ષી બનો!

📅 29 ઓગસ્ટ 2026, શનિવાર
⏰ સવારે 10:00 વાગ્યે
📍 ભરૂચ

🔱 હર હર મહાદેવ! 🚩

20/08/2026

🚩 ભરૂચમાં પ્રથમ વખત ઐતિહાસિક સમરસ કળશ કાવડ યાત્રા 2026! 🔱

નર્મદા મૈયાના પવિત્ર જળ સાથે ભક્તિ, સેવા અને સમરસતાનો આ મહાસંકલ્પ 🙏
સંતો, ભક્તો અને ધર્મપ્રેમી જનતાને આ પાવન યાત્રામાં સહભાગી બનવા હાર્દિક આમંત્રણ. 🚩

📅 29 ઓગસ્ટ 2026 | શનિવાર
⏰ સવારે 10:00 વાગ્યે
📍 ભરૂચ

આવો… ભક્તિ અને સેવાના આ મહાયજ્ઞમાં સહભાગી બનીએ.
🔱 હર હર મહાદેવ! 🔱

19/08/2026

🙏 માનવતાની એક સુંદર પહેલ ❤️

ભરૂચ રેલવે સ્ટેશનના ગેટની બહાર શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ બપોરે જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક ભોજન સેવા કરવામાં આવે છે. 🍛🙏

આ સેવાકાર્ય પાછળ રહેલા તમામ સેવાભાવી ભાઈઓને દિલથી સલામ. ❤️

સેવા એવી કરો કે કોઈનું પેટ પણ ભરાય અને દિલ પણ ભરાઈ જાય. 🙏

આવી સુંદર પહેલની વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ અને માનવતાનો સંદેશ ફેલાવીએ. ❤️

📍 ભરૂચ રેલવે સ્ટેશન, ગેટની બહાર

🎥 Shining Bharuch

Address

Bharuch
Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when Shining Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share