Gujarat Adbhut

Gujarat Adbhut Gujarat adbhut News paper

21/08/2026

ભરૂચ ખેડૂતોનો સવાલ છે કે હાઈટેન્શન વાયર કોઈના જીવ પર પડે ત્યાર બાદ જ તંત્ર જાગશે? સ્થાનિકોએ લાઇનની તાત્કાલિક તપાસ કરી કાયમી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે...

21/08/2026

ભરૂચ જિલ્લાના કરમાડ - વાંસી ગામ વચ્ચે હાઈટેન્શન ગ્રીડ
લાઈનનો વાયર અચાનક તૂટી પડતાં વાહનચાલકોમાં
અફરાતફરીનો માહોલ સર્જાયો...

20/08/2026

અંકલેશ્વરમાં ઈદ-મિલાદુન્નબીની શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ...

20/08/2026

ભરૂચ બેકરીના પફમાંથી વાસ આવતા ગ્રાહકની ફરિયાદ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા...

20/08/2026

ડભોઈ ડેપો ખાતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ અને રક્તદાન કેમ્પ સંપન્ન: ૮૩ કર્મચારીઓએ આરોગ્ય તપાસ કરાવી, ૧૨ યુનિટ રક્ત એકત્રિત થયું...

20/08/2026

ભરૂચમાં ઝાડેશ્વર સ્થિત શીતળા માતાના મંદિરે શીતળા સાતમની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી...

20/08/2026

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિધ્યાલય, ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન તથા “નશામુક્ત ભારત અભિયાન” અંતર્ગત વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ...

20/08/2026

ભરૂચ જિલ્લા ભાજપ ત્રિદિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ...

20/08/2026

ડભોઈ એસ.ટી. ડેપોમાં સ્વચ્છતા અભિયાન’ના ધજાગરા: કચરાપેટીઓ ગાયબ થતાં મુસાફરો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં...

Address

At. Po/vanshi Ta. Di/bharuch
Bharuch
392160

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Adbhut posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share