Global Bharuch N

Global Bharuch N ભરૂચ જિલ્લાના લોકપ્રશ્નોને લોકો સુધી

ભરૂચ દાંડિયા બજાર ભ્રુગુઋષિ મંદિર ખાતે સમૂહ ઉપનયન સંસ્કારનો કાર્યક્રમ, આઠ બ્રહ્મબટુકોને ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યાજુનાભ...
17/11/2025

ભરૂચ દાંડિયા બજાર ભ્રુગુઋષિ મંદિર ખાતે સમૂહ ઉપનયન સંસ્કારનો કાર્યક્રમ, આઠ બ્રહ્મબટુકોને ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા

જુનાભરૂચના દાંડિયા બજાર સ્થિત સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત ભગવાન મહર્ષિ ભ્રુગુઋષિજી મંદિર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા સમૂહ ઉપનયન સંસ્કાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો,જેમાં આઠ જેટલાં બ્રહ્મબટુકોને વૈદિક મંત્રોચાર સાથે ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા હતા,

ઉપનયન સંસ્કાર હિન્દુ ધર્મનો અતિ મહત્ત્વનો સંસ્કાર છે, આ સંસ્કાર પ્રાપ્ત કર્યા બાદ જ વ્યક્તિ દ્વિજત્ત્વને પ્રાપ્ત કરે છે, અને કહેવાયું છે કે તે વેદાધ્યયન અને યજ્ઞકર્મ કરવા અધિકારી બને છે,તારીખ ૧૬ /૧૧/૨૦૨૫ ને રવિવારના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા જુના ભરૂચના દાંડિયા બજાર સ્થિત આવેલ સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત ભગવાન પૌરાણિક મહર્ષિ ભ્રુગુઋષિજી મંદિર ખાતે સમૂહ ઉપનયન સંસ્કાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો,જેમાં આઠ જેટલાં બ્રહ્મબટુકોને ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા, વૈદિક મંત્રોચ્ચાર સાથે બટુકોએ દ્વિજત્ત્વને પ્રાપ્ત કરી વડીલો સહીત આગેવાનોના આશીર્વાદ મેળવ્યા હતા, ઉપસ્થિત બ્રહ્મ અગ્રણીઓની ઉપસ્થિતી માં સફળતા પૂર્વક કાર્યક્રમ સંપન્ન થયો હતો,
આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ અનિલ પંડ્યા, બ્રહ્મ સમાજના દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશી, પૂર્વ પ્રમુખ ગિરીશ શુક્લ, બ્રહ્મ અગ્રણી રૂષિ દવે, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષ દવે,બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહીત સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

07/11/2025

@ વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી કરવામાં આવી,જિલ્લા કલેક્ટર કચેરી વંદે માતરમનું સામૂહિક ગાન GBN : ભારતના રાષ્ટ્રગીત વ...

07/11/2025

@ ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા ગૌ પૂજા કરી "વિશ્વ નોટરી દિવસ "ની ઉજવણી કરાઈ...!!!GBN : આજરોજ 7 નવેમ્બર એટલે વિશ્વ નોટરી દિવસ, .....

07/11/2025

@ રાજ્ય કક્ષાની કૂરાશ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ભરૂચના રમતવીરો....!!! GBN : રાજ્યકક્ષાની શા.....

07/11/2025

@ ભરૂચની બુસા સોસાયટીના કોમન પ્લોટમાં ઝેરી સાપનું સફળ રેસ્ક્યુ GBN : શહેરની બુસા સોસાયટીના કોમન પ્લોટમાંથી જીવદયા પ....

07/11/2025

@ વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે ભરૂચ નગર પાલિકા ખાતે કાર્યક્રમ યોજાયોGBN : પાલિકા પ્રમુખ સહિત કર્મચારીઓ દ્....

01/11/2025

વરેડિયા નજીક લકઝરી અને બાઇક વચ્ચે અકસ્માત,એકનું મોત...GBN : પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રી...

01/11/2025

શુકલતીર્થના પૌરાણિક મેળાની તૈયારીઓ સંપન્ન, વરસાદી માહોલના વાતાવરણ વચ્ચે તારીખ 2 થી મેળાનો પ્રારંભ... GBN : તારીખ 2 ને દ....

01/11/2025

ઝાડેશ્વર અનુભુતિ ધામ ખાતે "બિલીયન મિનિટસ ઓફ પીસ અપીલ" પ્રોજેક્ટનું લોન્ચિંગ કરાયુંGBN : ગુજરાતમાં બ્રહ્માકુમારીઝ સ...

01/11/2025

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે "રાષ્ટ્રિય એકતા દિવસ" ની ઉજવણી કરવામાં આવી...!!GBN : કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્ર....

Address

Bharuch

Telephone

9898073964

Website

Alerts

Be the first to know and let us send you an email when Global Bharuch N posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Global Bharuch N:

Share