
26/01/2025
ૐ નર્મદા જયંતિ મહોત્સવ ૨૦૨૫ ૐ
વિશ્વ ગાયત્રી મંદિર ,ઝાડેશ્વર ,ભરૂચ ખાતે માં નર્મદા નો ૨૮ મો ભવ્ય જયંતિ મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે દરેક ભાવિક ભક્તો ને નર્મદા જયંતિ મહોત્સવ ૨૦૨૫ માં ભાવ ભર્યું નિમંત્રણ છે.
તારીખ ૨૮/૦૧/૨૦૨૫ થી ૦૪/૦૨/૨૦૨૫ સુધી અલગ અલગ કાર્યકર્મ થવા જઈ રહ્યા છે ૦૪/૦૨/૨૦૨૫ ના દિવસે ભવ્ય આરતી , સવા લાખ દીવા ની આરતી , આતશબાજી , માતાજી ૧૦૦૮ સાડી અર્પણ કરવામાં આવશે, અને અન્નકૂટ પણ રાખવામાં આવ્યું છે તો દરેક ભક્તો ને આમંત્રણ છે આવો અને માં નર્મદો ની જયંતી ને ઉજવીએ.
ફૂલ નઈ તો ફૂલ ની પાંખડી પણ દાન કરીએ અને આ મહોત્સવ ને ખૂબ ધામ ધૂમ થી ઉજવીએ. તો સૌ ભક્તો ને વિનતી કે જેટલું થાય એટલું દાન આપીએ
જય નર્મદા માં
જય ગાયત્રી માં
હર હર મહાદેવ