In Bharuch - News Channel

In Bharuch - News Channel In BHaruch-Leader communication
(1)

16/10/2025

મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે બિલ્ડર દ્વારા રહીશો સાથે છેતરપિંડી ના મુદ્દે આપ નું આવેદનપત્ર

16/10/2025

ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન

16/10/2025

સેવાશ્રમ હોસ્પીટલને શ્રોફ પરિવાર તરફથી વધુ બે ડાયાલિસિસ મશીનોનું દાન

16/10/2025

દિવાળી પૂર્વે અંક્લેશ્વર પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

16/10/2025

ભરુચ જિલ્લાને મંત્રીમંડળમાં સ્થાન મળશે ??? કાર્યકરોમાં ચર્ચા

16/10/2025

🎬 “Chaniya Toli” – The Heist Begins💥
A teacher-turned-banker. Seven fearless women. One daring mission to challenge the system! 💰🔥
Brace yourself for a thrilling Gujarati ride packed with twists, emotions, and rebellion.
This Diwali, justice wears a Chaniya! 💃💣

16/10/2025

🚨 અંકલેશ્વર હાઇવે પરથી ઝડપાયો 1.51 કરોડનો વિદેશી દારૂનો જથ્થો!
બી ડિવિઝન પોલીસે ટ્રકમાંથી 26 હજાર બોટલ્સ સાથે બે આરોપીઓને પકડી પાડ્યા 🚛🥃
દિવાળીના તહેવારો પૂર્વે પોલીસ તંત્રની મોટી કાર્યવાહી 👮‍♂️🔥

16/10/2025

🚔 “NO DRUGS IN BHARUCH” અભિયાનમાં મોટી સફળતા! 💪
ભરૂચ S.O.G.ની ટીમે વાગરા તાલુકાના ગલેન્ડા ગામેથી 1.090 કિ.ગ્રા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો 🌿
ચાર ઈસમોની ધરપકડ સાથે માદક પદાર્થોની હેરાફેરી પર મોટો પ્રહાર 🚨

ભરૂચ પોલીસનું મિશન સ્પષ્ટ છે —
👉 “નશો મુક્ત ભરૂચ, સુરક્ષિત ભવિષ્ય!” 💙

15/10/2025

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકવાદી હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોકડ્રિલ યોજાઈ

15/10/2025

રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક રેખાબેન મકવાણાની સુઠોદરા શાળામાંથી બદલી થતા સમગ્ર ગામ ભાવવિભોર

Address

Bharuch

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5:30pm
Wednesday 9am - 5:30pm
Thursday 9am - 5:30pm
Friday 9am - 5:30pm
Saturday 9am - 5:30pm
Sunday 9am - 1:30pm

Alerts

Be the first to know and let us send you an email when In Bharuch - News Channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to In Bharuch - News Channel:

Share

Category