
03/09/2025
*હવે બે GST ટેક્સ સ્લેબ, 5 અને 18 ટકા*
:નવા દર 22 સપ્ટેમ્બરથી લાગુ; પનીર-બ્રેડ પર ઝીરો;
કેન્સર-અન્ય ગંભીર રોગની દવાઓમાં 12ની જગ્યાએ 5 ટકા ટેક્સ
✨ *કેન્દ્ર સરકાર દ્વારા દેશ માટે ઐતિહાસિક દિવાળી ભેટ*
💫 *દૈનિક જરૂરિયાતોથી લઈને કૃષિ સાધનો સુધી...આરોગ્યથી લઈને શિક્ષણ અને ઇલેક્ટ્રોનિક્સ સુધી...*
💫 *Next-Gen GST Reform થકી મજબૂત બનશે આત્મનિર્ભર ભારત*