Vieshawaas Samay

  • Home
  • Vieshawaas Samay

Vieshawaas Samay Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vieshawaas Samay, Media/News Company, .

&

30000
, Social & Digital ad
| | | Daily Update | | | | | |

भरूचमहंत स्वामी महाराज की शारीरिक अक्षमता के कारण पूजा-अर्चना व दर्शन सहित अन्य कार्यक्रम बंदBAPS संस्था के प्रमुख पूज्य...
23/06/2025

भरूच

महंत स्वामी महाराज की शारीरिक अक्षमता के कारण पूजा-अर्चना व दर्शन सहित अन्य कार्यक्रम बंद

BAPS संस्था के प्रमुख पूज्य महंत स्वामी महाराज की शारीरिक अक्षमता के कारण पूजा-अर्चना व दर्शन सहित अन्य कार्यक्रम आगामी सूचना तक बंद: साधु अनिरदेशदास (कोठारी स्वामी, BAPS जादेश्वर, भरूच

15 जून से भरूच जाड़ेश्वर बीएपीएस श्री स्वामीनारायण मंदिर में महंत स्वामी महाराज की पधरामणि हुई है

महंत स्वामी 5 जुलाई तक भरूच के प्रांगण में भक्तों को दर्शन व आशीर्वाद देने वाले थे

भव्य आगमन सभा के साथ कार्यकर्ता, बाल, सेवा, महिला, युवा दिवस मनाने के कार्यक्रम हैं

अक्षर पुरुषोत्तम महाराज तुला, रथ यात्रा व अन्नकूट के साथ ही रजत जयंती उद्घोष सभा का भी आयोजन किया गया है

🚩 મહંત સ્વામી મહારાજને શારીરિક અશક્તિ, પૂજા દર્શન સહિતના કાર્યક્રમો બંધ

પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની શારીરિક અશક્તિને કારણે આગળ જાહેરાતના થાય ત્યાં સુધી પૂજા દર્શન વગેરે કાર્યક્રમો બંધ : સાધુ અનિર્દેશદાસ (કોઠારી સ્વામી)

ઝાડેશ્વર BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામી મહારાજની 15 જૂનથી પધરામણી થઈ છે

- મહંત સ્વામી 5 જુલાઈ સુધી ભરૂચના આંગણે દર્શન, આશીર્વચનનો ભક્તોને લાભ આપવાના હતા

Bharuch District 1st NEET 2025 ResultsADVAIT VIDYANIKETAN , BolaveDev Shah 596 / 720NEET TOPPERS ભરૂચ 2025AIR - 1666Adva...
18/06/2025

Bharuch District 1st NEET 2025 Results

ADVAIT VIDYANIKETAN , Bolave

Dev Shah 596 / 720

NEET TOPPERS ભરૂચ 2025

AIR - 1666

Advait Vidyaniketan

Bharuch Education Editionભરૂચ શિક્ષણ વિશેષ આવૃત્તિADVAIT VIDYANIKETAN Bholav, BharuchStd. 9 to 12 Science 11th Commerce ...
07/06/2025

Bharuch Education Edition

ભરૂચ શિક્ષણ વિશેષ આવૃત્તિ

ADVAIT VIDYANIKETAN
Bholav, Bharuch
Std. 9 to 12 Science
11th Commerce


EKLAVYA ACADEMY
Std. 6 to 12 Classes



Shree Swaminarayn Goodwill School
Link Road, Bharuch

Shree Maharaja KGM School
Zadeshwar

Sahajanand Classes
Up to std. 6

&
શક્તિનાથ, નારાયણ નગર - 2 , ભરૂચ

Labdhi Classes
Mukti agar, bharuch

Pramukh Commerce Classes
Ratan Nagar, station Road
Bharuch
Std. 11 to 12th, B.com.

Swaminarayn Computer Institutes
Ratan Nagar
Bharuch

પ્રમુખ કોમર્સ કલાસીસ12 કોમર્સના વિકલી ટેસ્ટ શરૂરતન નગર, ફલશ્રુતિ નગર, ભરૂચબંટી સર 98247 27449Pramukh Commerce ClassesAdm...
04/06/2025

પ્રમુખ કોમર્સ કલાસીસ
12 કોમર્સના વિકલી ટેસ્ટ શરૂ

રતન નગર, ફલશ્રુતિ નગર, ભરૂચ

બંટી સર 98247 27449

Pramukh Commerce Classes
Admission Start in std. 11th

Breakingભરૂચમાં કોરોનાં વાયરસનો પ્રથમ પોઝિટવ કેસ સામે આવ્યોખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ કોવિડ 19 ના લક્ષણો જણાયાભરૂચ...
30/05/2025

Breaking

ભરૂચમાં કોરોનાં વાયરસનો પ્રથમ પોઝિટવ કેસ સામે આવ્યો

ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ કોવિડ 19 ના લક્ષણો જણાયા

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બપોર બાદ વધુ સારવાર અર્થે મહિલાને ખસેડાય

વેજલપુર વિસ્તારની 48 વર્ષીય મહિલામાં જોવા મળ્યા કોરોનાંના લક્ષણો

હાલ દર્દીને સિવિલના કોવિડ વિશેષ આઇસોલેશન વોર્ડમાં રખાયો

જોકે સિવિલ હોસ્પિટલ હજી પણ RT PCR ટેસ્ટની જોઈ રહ્યું છે રાહ

अच्छा लेक्चर देने वाले लोग जिंदगीके सारे काम कर चुके होते है
26/05/2025

अच्छा लेक्चर देने वाले लोग जिंदगी
के सारे काम कर चुके होते है

  *ADVAIT VIDYANIKETAN ભોલાવ* BHARUCH Eklavya Academy Tavra Road, ZadeshwarStd. 6 to 12 science📍 Std. 9th (Eng + Guj Med...
22/05/2025

*ADVAIT VIDYANIKETAN ભોલાવ* BHARUCH
Eklavya Academy Tavra Road, Zadeshwar
Std. 6 to 12 science

📍 Std. 9th (Eng + Guj Med) Std. 11th Science (Eng + Guj Med)_

📍 _FROM NEW ACADEMIC SESSION_ - 2025 *11th COMMERCE (Eng Med)*

🔖 Unleash your commerce genius at Advait Vidyaniketan_

📞 Contact for Admission :

95103 11587 | 94293 50490 | 96875 11100

Eklavya Academy
63523 69642 | 63523 08682

Tavra Road

#भरूच #अंकलेश्वर #ભરૂચ #અંકલેશ્વર

*ભરૂચના નર્મદા મૈયા બ્રિજના બન્ને છેડે આત્મહત્યા રોકવા લાગશે ₹1.84 કરોડના ખર્ચે રેલિંગ*- વર્ષ 2021 માં લોકાર્પણ બાદ અત્ય...
20/05/2025

*ભરૂચના નર્મદા મૈયા બ્રિજના બન્ને છેડે આત્મહત્યા રોકવા લાગશે ₹1.84 કરોડના ખર્ચે રેલિંગ*

- વર્ષ 2021 માં લોકાર્પણ બાદ અત્યાર સુધી નર્મદા મૈયા બ્રિજ પરથી 40 લોકોએ નદીમાં ઝંપલાવ્યું

- જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્નારા સરકારમાં કરાયેલી ખાસ દરખાસ્તને મંજૂરી

- રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત 184.58 લાખના ખર્ચથી 1.462 કીમી સેફ્ટી ગ્રિલ બનશે

- સ્યુસાઇડ પોઇન્ટ બની ગયેલા નર્મદા મૈયા બ્રિજ પર બન્ને તરફ રેલિંગ લાગતા સ્યુસાઇડ અટકશે!!!

👩‍🎓Bharuch भरूच ભરૂચ Broach📍EKLAVYA ACADEMY run by ADVAIT GROUP🎉 भरूच का अपना कोचिंग🎯 Std 6 to 12 SCIENCEધોરણ 6 થી 12 વિ...
19/05/2025

👩‍🎓Bharuch भरूच ભરૂચ Broach

📍EKLAVYA ACADEMY run by ADVAIT GROUP

🎉 भरूच का अपना कोचिंग

🎯 Std 6 to 12 SCIENCE

ધોરણ 6 થી 12 વિજ્ઞાન પ્રવાહ

📢 RK Elinora , Tavra Road, Bharuch

📞 Contact : 63523 69642

📒 ADVAIT VIDYANIKETAN

Std. 9 to 12 Science , Gujarati & English med.

📚 11th Commerce , English Medium

Bholav GIDC, Bharuch

🔖 For Admission call : 95103 11587

📍 shree Swaminarayan goodwill school science stream Bharuch (Gujarati & English Medium)11th 12th science 📖 Education wit...
18/05/2025

📍 shree Swaminarayan goodwill school science stream Bharuch
(Gujarati & English Medium)
11th 12th science

📖 Education with live experiment
📖 Faculty With 10+ Year Experience
📖 Limited Students
📖 Daily & weekly Test
📖Jee & Neet Preparation With Material

🎯 Special scholarship for all types of students

🧪- Well Equipped Laboratory
🏟️- Sport ground
📚- Library
🚌- Transportation

Admission time:- 8.00 am to 2.00 pm

📌 Shree Swaminarayan goodwillschool (sciencestream) Bharuch

તમારા ભવિષ્ય માટે આજે જ પ્રવેશ લો

87585 30269
9327880392
9106753717
8849567102

Address


Telephone

+919512983755

Website

Alerts

Be the first to know and let us send you an email when Vieshawaas Samay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vieshawaas Samay:

  • Want your business to be the top-listed Media Company?

Share