HumTv Bharuch

HumTv Bharuch HUM TV BHARUCH NEWS:-GETS YOU UPADATE WITH NEWS OF BHARUCH DISTRICT TO GET UPDATED WITH NEWS JOIN US ON FB

YOUTUBE CHANNEL:-HUM TV BHARUCH NEWS
(1)

10/08/2026

અંકલેશ્વર:પાનોલી GIDCમાં 45 વર્ષીય કર્મચારીનું શંકાસ્પદ મોત,મોતનું કારણ અકબંધ

10/08/2026

અંકલેશ્વરમાં દશામાના વ્રતને લઈ બજારોમાં મુર્તિ ખિરદવા ભક્તોની ભારે ભીડ

10/08/2026

વાગરાના વિલાયત ભૂખી પુલ પાસે અર્ટિગા કાર ખાડામાં ખાબકી,ચાલકનું મોત

10/08/2026

અંકલેશ્વર:પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઇલ સ્નેચિંગમાં યુવાનના મોતના ગુનાનો ભેદ ઉકેલાયો

10/08/2026

પાલેજમાં ટ્યૂશન શિક્ષક પર સગીર છાત્રાની છેડતીનો આક્ષેપ,ફરિયાદ નોંધાઈ

10/08/2026

જંબુસર:નહાર ગામના તળાવમાં મત્સ્ય ઉદ્યોગનો વિરોધ,ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી

10/08/2026

ભરૂચમાં નવી રીક્ષાની પરમીટ 10 વર્ષ બંધ કરવાની માંગ,કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

10/08/2026

ભરૂચ:વિલાયત-ભૂખી ખાડી પુલ પર ગમખ્વાર અકસ્માત,પુલ પરથી કાર નીચે પટકાતા ચાલકનું મોત

કારમાં સવાર બાળક સહિત બે ઈજાગ્રસ્ત

વિલાયત-ભૂખી ખાડી પુલ પર કાર ગમખ્વાર અકસ્માતનો ભોગ બની

કાર ઊંચાઈ પરથી ખાડીમાં નીચે પટકાતા ફુરચા ઉડી ગયા

અકસ્માતમાં કારચાલકનું મોત નીપજ્યું,બાળક સહિત બે લોકોને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા

ઘટનાને પગલે પોલીસ અને તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે

10/08/2026

અંકલેશ્વર:પાનોલી રેલવે સ્ટેશન મોબાઈલ લૂંટ અને યુવકના મોતનો ભેદ ઉકેલાયો,2 આરોપી ઝડપાયા

પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઈલ લૂંટ દરમિયાન યુવકના મોતના ચકચારી ગુનાનો ભેદ ઉકેલાયો

વડોદરા રેલવે યુનિટની LCB અને SOG ટીમે ગણતરીના દિવસોમાં કાર્યવાહી કરી

મુખ્ય આરોપી ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનીલ સહિત બે આરોપીઓની ધરપકડ

CCTV ફૂટેજ અને સ્થાનિક સ્તરે મળેલી માહિતીના આધારે આરોપીઓ સુધી પોલીસ પહોંચી

આરોપી પાસેથી બે મોબાઈલ ફોન સહિત આશરે રૂ.10 હજારનો મુદ્દામાલ કબજે

પૂછપરછમાં અન્ય ૬ જેટલા મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવણીની કબૂલાત

રેલવે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

09/08/2026

અંકલેશ્વર:વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક રેલી યોજાઈ,મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન

રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી રેલીનો પ્રારંભ

મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો રેલીમાં જોડાયા

પરંપરાગત પોશાક અને ડીજેના તાલ સાથે આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી

ભરૂચી નાકા ખાતે બિરસા મુંડાજીની પ્રતિમા પાસે રેલીનું સમાપન થયું

Address

Bharuch
392001, 392015

Opening Hours

Monday 3pm - 8pm
Tuesday 3am - 8pm
Wednesday 3am - 8pm
Thursday 9am - 5pm
Friday 3am - 8pm
Saturday 3am - 8pm
Sunday 3am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when HumTv Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share