Debate On Bhatiya

Debate On Bhatiya આપણું ભાટીયા જેટલું કહો તેટલું ઓછું છ?

આ રંગ છે
13/03/2023

આ રંગ છે

09/04/2022
આપણું ગામ આદર્શ ગામ 🌹
30/03/2022

આપણું ગામ આદર્શ ગામ 🌹

ભાટીયા ગામમાં ખેલ મહાકુંભ યોજાયો
29/03/2022

ભાટીયા ગામમાં ખેલ મહાકુંભ યોજાયો

દુધેશ્વર મહાદેવ - ભાટીયા
01/03/2022

દુધેશ્વર મહાદેવ - ભાટીયા

01/03/2022
ખીજદડ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્વ.ખેંગારજી લક્ષ્મણજી જાડેજાની ચોથી માસિક પુણ્યતિથિ નિમ...
26/02/2022

ખીજદડ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્વ.ખેંગારજી લક્ષ્મણજી જાડેજાની ચોથી માસિક પુણ્યતિથિ નિમિતે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ નવનિર્મિત આશાપુરા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સ્વયંમ સેવક તરીકે સેવા આપનાર સેવકોનું સન્માન સમારોહ સાથે બ્લડ ડોનેસશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 222 બોટલ રક્ત એકત્ર થયું હતું.

આ સાથે દિલીપસિંહ ચંદ્રસિંહ જાડેજાનું રકતતુલાથી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિનામુલ્યે નિદાન કેમ્પમાં સ્ત્રી રોગના નિષ્ણાંત ડો.ભરતભાઈ વાનરીયા,બાળ રોગ નિષ્ણાંત ડો.શૈલેશ ભાઈ નકુમ,ચામડીના રોગોના નિષ્ણાંત ડો.પ્રતિકભાઈ પરમાર,કાન-નાક- ગળાના નિષ્ણાંત ડો.ભાવિક ભાઈ ગોસાઈ,આંખના નિષ્ણાંત ડો.અનંતભાઈ પરમાર,હાડકાના નિષ્ણાંત ડો.અમિતભાઈ નકુમ,જનરલ ફીજીસિયનના ડો.સાગરભાઈ ભુત તેમજ ડો.રાજેશભાઈ ઠક્કર,દાંતના નિષ્ણાંત ડો.કિશનભાઈ કછેટીયા સહીતના નિષ્ણાંત ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

વિનામુલ્યે નિદાન કેમ્પ આશાપુરા માતાજીના મંદિર ખાતે ભાઈઓ માટે સવારે 8 થી 10 વાગ્યાસુધી તેમજ બહેનો માટે સવારે 10 થી 12 વાગ્યા સુધી કેમ્પ ચાલુ રાખવામાં આવ્યો હતો.તથા સાથે સાંજે 5 વાગ્યે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

ભાટીયા ગામમા સ્વચ્છ ભારત અંતર્ગત સફાય અભિયાન ચાલુ છે
01/02/2022

ભાટીયા ગામમા સ્વચ્છ ભારત અંતર્ગત સફાય અભિયાન ચાલુ છે

ફરજ રૂકાવટ તમે ન કરી શકો, જો મીડિયા રિપોર્ટર સાથે આવું થાય તો આમ નાગરીક પણ આમજ રુંધાતો રહેશે 🙏🙏🙏
29/01/2022

ફરજ રૂકાવટ તમે ન કરી શકો, જો મીડિયા રિપોર્ટર સાથે આવું થાય તો આમ નાગરીક પણ આમજ રુંધાતો રહેશે 🙏🙏🙏

માહિતી દરેક સુધી પહોંચે તો સુવિધાનો લાભ મળે
29/01/2022

માહિતી દરેક સુધી પહોંચે તો સુવિધાનો લાભ મળે

Address

Bhatiya

Alerts

Be the first to know and let us send you an email when Debate On Bhatiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category