Amazingkhambhaliya

Amazingkhambhaliya Contact Personally to Adveritse/Paid Advertise and Report any news alert from your areas.
(4)

22/07/2026

સૌની યોજનાનું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનો જનઆક્રોશ, ધારાસભ્ય હેમંત ખવાએ યોજી વિશાળ રેલી

21/07/2026

🌧️ વરસાદના અભાવે ખેડૂતોની વધતી મુશ્કેલીઓ
વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા જામ કલ્યાણપુર મામલતદારને આવેદનપત્ર અપાયું..🌨️🌨️🧾

🚔 દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના મહત્વપૂર્ણ સંપર્ક નંબરોઆકસ્મિક પરિસ્થિતિમાં યોગ્ય સમયે યોગ્ય સંપર્ક ખૂબ જ...
21/07/2026

🚔 દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના મહત્વપૂર્ણ સંપર્ક નંબરો

આકસ્મિક પરિસ્થિતિમાં યોગ્ય સમયે યોગ્ય સંપર્ક ખૂબ જ મહત્વનો હોય છે. તમારી સુવિધા અને સુરક્ષા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના સંપર્ક નંબરો એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. આ માહિતી સાચવી રાખો અને જરૂરિયાતમંદ સુધી જરૂર પહોંચાડો.

📲

Dwarka Khambhaliya Kalyanpur Bhanvad Okha Mithapur Raval SafetyFirst EmergencyContacts PoliceStation PublicSafety Gujarat CommunitySupport HelpfulInformation StaySafe Baradi SocialAwareness ViralGujarati GujaratiNews SaveForLater

26/06/2026

🚨 ભાટીયા સોની ઠગાઈ કેસમાં ભાટીયા પોલીસ અને LCBની મોટી સફળતા, લાખોની ઠગાઈ કરનાર આરોપી કેદ
CrimeNews BreakingNews GoldFraud PoliceAction GujaratiNews Jamnagar Dwarka NewsUpdate LawAndOrder AmazingBaradiNews

23/06/2026
"સમસ્ત સતવારા મહામંડળ ગુજરાતના યુવા પ્રમુખ અને મારા મિત્ર હિતેશભાઈ જાદવને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ! તમારી નિષ્ઠા અને...
25/03/2026

"સમસ્ત સતવારા મહામંડળ ગુજરાતના યુવા પ્રમુખ અને મારા મિત્ર હિતેશભાઈ જાદવને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ! તમારી નિષ્ઠા અને સેવાભાવી વ્યક્તિત્વ સમાજ માટે પ્રેરણારૂપ છે. આવનારું વર્ષ તમારા જીવનમાં અઢળક ખુશીઓ, સફળતા અને આરોગ્ય લઈને આવે તેવી ઈશ્વરને પ્રાર્થના."

Hitesh Jadav Satvara
#સમસ્ત_સતવારા_મહામંડળ_ગુજરાત

25/02/2026

દ્વારકા ચાલી ને જતા લોકો માટે ખાસ વાત 🙏
dwarkadhish murlidhar

દેશની સુરક્ષા માટે સમર્પિત ભાવના સાથે જમ્મુ-કાશ્મીરમાં BSF ની કઠિન અને શિસ્તબદ્ધ ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના વ...
02/02/2026

દેશની સુરક્ષા માટે સમર્પિત ભાવના સાથે જમ્મુ-કાશ્મીરમાં BSF ની કઠિન અને શિસ્તબદ્ધ ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના વતન પરત ફરેલા વિજયભાઈ પરમારનું ગ્રામજનો દ્વારા ભવ્ય અને હૃદયસ્પર્શી સ્વાગત કરવામાં આવ્યું.
ગામમાં પ્રવેશ કરતા જ ઢોલ-નગારાં, ફૂલહાર, સૂત્રોચ્ચાર અને દેશભક્તિના નારા સાથે ગામજનોએ આનંદ અને ગૌરવ વ્યક્ત કર્યું. વિજયભાઈ જેવી યુવાન પેઢી દેશની સીમાઓની રક્ષા માટે તૈયાર છે એ બાબતે સમગ્ર ગામમાં ખુશી અને આત્મગૌરવની લાગણી જોવા મળી.
વિજયભાઈ પરમારની આ સિદ્ધિ યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. દેશસેવામાં આગળ વધતા રહે અને મા ભારતીની સેવા કરતા સદા યશસ્વી બને તેવી હાર્દિક શુભકામનાઓ. 🇮🇳🙏

Address

Bhatiya

Telephone

+919904719982

Website

Alerts

Be the first to know and let us send you an email when Amazingkhambhaliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share