26/08/2026
આમ આદમી પાર્ટી દેવભૂમિ દ્વારકામાં વધુ મજબૂત: રામજીભાઈ પરમાર ફરી બન્યા જિલ્લા પ્રમુખ
આગામી ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની ચૂંટણીના આયોજન રૂપે આમ આદમી પાર્ટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા સંગઠનની પુનઃરચના કરવામાં આવી છે. સંગઠનાત્મક કામગીરી તેમજ લોકપ્રશ્નોની સતત રજૂઆતોને ધ્યાને રાખી રામજીભાઈ પરમારને સતત બીજી વાર જિલ્લા પ્રમુખનું પદ સોંપાયું છે. તેમણે દરેક ગામ અને બૂથ સ્તરે પાર્ટીને મજબૂત કરી પરિવર્તન લાવવાનો અડગ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
All Over News Dwarka01 Moje Gujaraat Sandesh Gujarat Samachar Divya Bhaskar DrJashu Kanzariya Ramjibhai Parmar