Bhavnagar Media

Bhavnagar Media Welcome to Bhavnagar Media Pvt Ltd your number one source for all things content. We’re dedicated to

આજનો શ્રેષ્ઠ ફોટો 🩷🤍🩶🖤💜🤎🩵💙
28/06/2025

આજનો શ્રેષ્ઠ ફોટો 🩷🤍🩶🖤💜🤎🩵💙









આજરોજ શ્રી નવાગામ (નાના)  પ્રાથમિક શાળા ખાતે "શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવઅંતર્ગત બાલવાટીકામાં નવા પ્રવેશપા...
28/06/2025

આજરોજ શ્રી નવાગામ (નાના) પ્રાથમિક શાળા ખાતે "શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

અંતર્ગત બાલવાટીકામાં નવા પ્રવેશપાત્ર બાળકોનો તથા આંગણવાડીમાં નવા પ્રવેશપાત્ર ભૂલકાઓનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં મુખ્ય અધિકારી શ્રી મામલતદાર સાહેબ અને લાયજન અધિકારી શ્રી ભટ્ટ સાહેબ, જિ. પં. સદસ્ય ડી. સી. ગોહિલ, નવાગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી પરાક્રમસિંહ ગોહિલ, ફોરેસ્ટ વિભાગમાંથી શ્રી કવિતાબેન પનોત, શાળાના આચાર્ય શ્રી,શાળાનાં એસ.એમ.સી. અધ્યક્ષ, એસ.એમ.સી.ના સભ્યો, શાળાનો સ્ટાફગણ, આંગણવાડી કાર્યકરો, અને બહોળી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌથી પહેલા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તથા મહેમાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ મુખ્ય અધિકારી અને લાયજન અધિકારી દ્વારા નવા બાળકોનો પ્રવેશ કરાવી સાથે તેજસ્વી બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. દાતાશ્રી વિરાટ એગ્રો (રાજપરા) દ્વારા બાળકોને કીટ આપવામાં આવી તથા સંજયસિંહ ગોહિલ દ્વારા સમગ્ર શાળાના બાળકોને પેડ-ફુલસ્કેપ ચોપડો, પેન-પેન્સિલ આપવામાં આવ્યું હતું અને મનહરગીરી ગૌસ્વામી દ્વારા બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ મુખ્ય અધિકારી અને લાયજન અધિકારી દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. અંતમાં તમામ સભ્યોએ મળી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.
આજનો શ્રેષ્ઠ ફોટો 🩷🤍🩶🖤💜🤎🩵💙









*મંત્રીશ્રી પરષોત્તમભાઇ સોલંકીના ૬૫ માં જન્મદિનની ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લામાં આવતીકાલ તા.૨૩ ના રોજ વિવિધ કાર્યક્રમો ...
23/05/2025

*મંત્રીશ્રી પરષોત્તમભાઇ સોલંકીના ૬૫ માં જન્મદિનની ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લામાં આવતીકાલ તા.૨૩ ના રોજ વિવિધ કાર્યક્રમો યોજાશે*

ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય મંત્રીશ્રી પરષોત્તમભાઇ સોલંકીના ૬૫ માં જન્મદિનની ઉજવણી નિમિત્તે આવતીકાલ તા.૨૩/૦૫/૨૦૨૫ને શુક્રવારનાં રોજ માન. મંત્રીશ્રીના મતવિસ્તાર અને ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં વિવિધ સમાજના આગેવાનો અને કોળી સેના દ્વારા ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત ગુજરાત કોળી સેના દ્વારા રાજયના તાલુકાઓ અને ગામડાઓમાં માન. મંત્રીશ્રીનાં દિર્ધાયુ અને સારા સ્વાસ્થ્ય માટે હનુમાનજી મંદિરોમાં હનુમાન ચાલીસાનાં પાઠ અને શિવજી મંદિરોમાં પૂજા-પાઠ કરવાનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે,તેમ મંત્રીશ્રીના કાર્યાલયની અખબારી યાદીમાં જણાવ્યું છે.

07/05/2025

https://youtu.be/OLEIKou4g3M?si=u2yTlfyefd6BiDzt👉🏻Tital - કાળકા ની માયા લાગી=====================💥Producer - Mahesh Bara...
21/01/2025

https://youtu.be/OLEIKou4g3M?si=u2yTlfyefd6BiDzt

👉🏻Tital - કાળકા ની માયા લાગી
=====================
💥Producer - Mahesh Baraiya
💥Singer - nilesh raval Bhavnagar
💥Lyrics - Gopal Rathod
💥 Music - Dasu Ramnuj
💥 Recording - SK Vegad Studio
💥Editing -Kamlesh Vegad, Kishan Baraiya

New song check out ✅
Like comment share subscribe karjo all friends ❣️💫

👉Krishna Studio Kathava 👈

#કાળકા_ની_માયા_લાગી ...

🚩🙏 || જય કસ્ટભંજન દેવ દાદા || 🙏🚩
19/12/2024

🚩🙏 || જય કસ્ટભંજન દેવ દાદા || 🙏🚩

Best Photo of The Day!🥰❤️
28/06/2024

Best Photo of The Day!🥰❤️



















Address

Bhavnagar

Alerts

Be the first to know and let us send you an email when Bhavnagar Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhavnagar Media:

Share