Bhavnagar Media

Directions Contact the business

Bhavnagar Media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhavnagar Media, News & Media Website, Bhavnagar.

29/09/2026

સુરત હજીરાની ઓરો યુનિવર્સિટીમાં પરવાનગી વગર કાર ડ્રિફ્ટિંગ શો, ઈમરજન્સી લાઈટ સાથે સ્ટંટનો વીડિયો વાયરલ

26/09/2026

🚨 સુરત બ્રેકિંગ ન્યૂઝ
ગણેશ વિસર્જન દરમિયાન રાજમાર્ગ પર પોલીસ અને ગણેશ આયોજકો વચ્ચે ઘર્ષણ, મામલો ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે મારામારીના આક્ષેપથી અફરાતફરીનો માહોલ સર્જાયો

અમદાવાદમાં દરજી સમાજની એકતા માટે મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન, પેટા-જાતિના ભેદભાવથી ઉપર ઉઠી માત્ર “દરજી” તરીકે એક થવાનો સં...
25/09/2026

અમદાવાદમાં દરજી સમાજની એકતા માટે મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન, પેટા-જાતિના ભેદભાવથી ઉપર ઉઠી માત્ર “દરજી” તરીકે એક થવાનો સંકલ્પ સાથે ભાઈચારો, પરસ્પર પરિચય અને સમાજના સર્વાંગી વિકાસ માટે 27 સપ્ટેમ્બરે મહત્ત્વપૂર્ણ મંથન
#જયદરજીસમાજ #દરજીસમાજ #દરજીસમાજએકતા #દરજીએકતા #અમદાવાદ #દરજીસમાજમીટિંગ #સમાજએકતા #ભાઈચારો #દરજી #સમાજવિકાસ

25/09/2026

વરાછામાં કથિત વ્યાજખોર મૌલિકનો આતંક? વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી માટે વ્યક્તિને ઓફિસમાં બોલાવી માર માર્યાનો વીડિયો વાયરલ થતાં ચકચાર—કથિત ત્રાસની ઘટનાએ પકડ્યો જોર, પોલીસ તપાસમાં હવે શું સત્ય બહાર આવે છે તેના પર સૌની નજર!
#વરાછા
#વ્યાજખોર
#મૌલિક
#વ્યાજખોરી
#મારામારી
#વાયરલવિડિયો
#ઉઘરાણી
#પોલીસતપાસ
#સુરત


25/09/2026

પાંડેસરાના તેરે નામ રોડ પર અસામાજિક તત્વોનો ખુલ્લેઆમ આતંક! જાહેરમાં બેફામ મારામારીથી ચકચાર—રોડ પર જ ધમાલ મચાવતા તત્વોનો વીડિયો સામે આવતાં કાયદો-વ્યવસ્થાને લઈ સવાલો, ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ!
#પાંડેસરા #તેરે નામ રોડ #અસામાજિક તત્વો #જાહેરમારામારી #મારામારી #સુરત #કાયદોવ્યવસ્થા #સુરતપોલીસ #વાયરલવિડિયો

24/09/2026

🚨 સુરત બ્રેકિંગ | સનિયા ઇકલેરા ચોકડી પર શ્વાનનો આતંક! ઉભેલા વ્યક્તિ અને સ્કૂલ વેનના ડ્રાઇવર પર અચાનક હુમલો, બચવા માટે દોડધામ મચી—સમગ્ર ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ

24/09/2026

ભાવનગર ઈન્દિરા નગરમાં દેશી દારૂનો અડ્ડો ઝડપાયો, રહેણાંક મકાનમાંથી બેરલ-લઠ્ઠા અને દારૂની પોટલીઓ સાથે મહિલા સંચાલક ઝડપાઈ
#ભાવનગર #ઈન્દિરાનગર #વરતેજપોલીસ #પોલીસકાર્યવાહી #દેશીદારૂ #દારૂનો_અડ્ડો #દારૂપકડાયો #ગુજરાતપોલીસ #બ્રેકિંગન્યૂઝ

23/09/2026

🚨 સુરતના અમરોલીમાં રખડતા ઢોર પકડવા ગયેલી SMC ટીમ સાથે ઘર્ષણ! પશુપાલકોની માથાકૂટ બાદ તીક્ષ્ણ હથિયારથી હુમલાના પ્રયાસનો આક્ષેપ, ઢોર છોડાવી લઈ જવાયા; સમગ્ર મામલે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર!
#રખડતાઢોર #ઢોરપકડવાનીકામગીરી ીમ #ઘર્ષણ #પોલીસફરિયાદ

23/09/2026

સુરતમાં આઈફોન અપાવવાના બહાને લાખોની છેતરપિંડીનો પર્દાફાશઃ ₹3.25 લાખ પડાવી આઈફોન કે રૂપિયા પરત ન આપનાર ચાર આરોપીઓને સરથાણા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીઓનું લોકેશન મેળવી પોલીસે કરી ઝડપી કાર્યવાહી
#સુરત #સરથાણા #સરથાણાપોલીસ #આઈફોનછેતરપિંડી #છેતરપિંડી #વિશ્વાસઘાત #પોલીસકાર્યवाही #ચારઆરોપીઓઝડપાયા #ક્રાઈમન્યૂઝ #સુરતક્રાઈમ #ગુજરાતપોલીસ

23/09/2026

🚨 સુરત ભેસ્તાનમાં ગણપતિ મંડપ નજીક સુતેલા યુવક પર ફોર-વ્હીલ ફરી વળી! કાર યુવકના શરીર પરથી પસાર થઈ છતાં ચમત્કારિક બચાવ, ઘટનાથી સ્થળ પર મચી દોડધામ!

Address

Bhavnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavnagar Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhavnagar Media:

Shortcuts

Share