Bhavnagar Morning News

Bhavnagar Morning News //હમેશા સત્ય ની સાથે// ભાવનગર મોરનિગ ન્ય

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

08/05/2025

ભાવનગર માં Nari ચોકડી ની આજુ બાજુ વીજ પુરવઠો સતત ઠપ. લોકો પર વધતો PVGVCL વાળા નો ત્રાસ. PGVCL OFFICE ના ઈંકવાયરી નંબર કોઈ ઉપાડતા નથી. રિપોર્ટ:- ભાવનગર મોર્નિંગ ન્યૂઝ 🚨💡👎

  Morning News   police   Ofice
16/03/2025

Morning News police Ofice

Date:-3/09/2024ભાવનગર માં નારી ચોકડી થી મરીટોન હોટેલ તરફ જતા અને નિરમા કોલોની ની બાજુમાં રિદ્ધિ સોસાયટી આવેલી છે. છેલ્લા...
03/09/2024

Date:-3/09/2024
ભાવનગર માં નારી ચોકડી થી મરીટોન હોટેલ તરફ જતા અને નિરમા કોલોની ની બાજુમાં રિદ્ધિ સોસાયટી આવેલી છે. છેલ્લા એક અઠવાડિયા થી પાણી આવ્યુ નથી. લોકોની દિવસે અને દિવસે મુશ્કેલી વધી રહી છે. લોકો પાણી વગર તારવડી રહિયા છે શુ ભાવનગર નગરપાલિકા અધિકારીઓ અને વરતેજ ગ્રામપંચાયત ના સરપંચ અને ચૂંટાયેલા સભ્યો ને કાય પડી નથી? શુ તંત્ર કુંભકરણ ની નિદ્રા માં છે? તંત્ર કુંભકરણ ની નિદ્રા માં થી કયારે જાગશે અને અહીંના સોસાયટી ના લોકોની પાણી ની સમસ્યા દુર કરશે કે નહીં? સરકારની ઘરે ઘરે જળ અને ઘરે ઘરે નળ ની યોજના કિયા ગઈ? લોકો દ્વારા તંત્ર પર પોતાનો ગુસ્સો ઠાલવી રહિયા છે. રિપોર્ટ :- ભાવનગર મોર્નિંગ ન્યૂઝ.

તારીખ :-27/08/2024હવામાન ખાતા દ્વારા આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદ ની અગાયી કરવામાં આવી છે. રિપોર્ટર :-ભાવનગર મોર્નિંગ ન્...
27/08/2024

તારીખ :-27/08/2024
હવામાન ખાતા દ્વારા આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદ ની અગાયી કરવામાં આવી છે. રિપોર્ટર :-ભાવનગર મોર્નિંગ ન્યૂઝ

તારીખ :-23/08/2024આજ રોજ ભાવનગર માં નારી ચોકડી આસ પાસ ના વિસ્તાર માં જોરદાર વરસાદ થયો.વીજળી ના કડાકા સાથે વરસાદ નું આગમન...
23/08/2024

તારીખ :-23/08/2024
આજ રોજ ભાવનગર માં નારી ચોકડી આસ પાસ ના વિસ્તાર માં જોરદાર વરસાદ થયો.
વીજળી ના કડાકા સાથે વરસાદ નું આગમન થયું. તારીખ 25 અને 26 વરસાદ ની આગઈ હવામાન ખાતા દ્વારા ગુજરાત માં કરવા માં આવી છે. રિપોર્ટર :-ભાવનગર મોર્નિંગ ન્યૂઝ

વડોદરાના હરણી તળાવમાં 25થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા, 12 ના મોત       #   Morning News
18/01/2024

વડોદરાના હરણી તળાવમાં 25થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા, 12 ના મોત
# Morning News

04/11/2023
તારીખ :- 14/10/2023ભારત અને પાકિસ્તાન ની મેચ  અહમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં રમાડવામાં આવી હતી. ભારત  ની જીત થઈ ...
15/10/2023

તારીખ :- 14/10/2023
ભારત અને પાકિસ્તાન ની મેચ અહમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં રમાડવામાં આવી હતી. ભારત ની જીત થઈ હતી ત્યારે રોહિત શર્મા તેની સદી પહેલા 14 રને આઉટ થઈ ગયો હતો, ત્યારે રોહિત શર્મા નિરાશ થયો હતો. ભારત ના લોકો નો અપાર પ્રેમ તેના પર વરશી રહીયો હતો.લોકો ના મુખે એક વાત ની ચર્ચા થઇ રહી હતી કે તેને તો એક સદી નહીં પણ 140 કરોડ ભારતીયોના દિલ જીતી લીધા છે. રિપોર્ટ :- ભાવનગર મોર્નિંગ ન્યુઝ.

14/10/2023

World Cup 2023 Live Score : PAK 157/3 (31) CRR: 5.5

શું લાગે છે પાકિસ્તાનનો કેટલો સ્કોર થશે?

13/10/2023

Gujrat માં દારૂ એટલું પકડાય છે જે દારૂ માં અડધું ગુજરાત ડૂબી જાય.

04/10/2023

યુવાનો માં હાર્ટ એટેક નું પ્રમાણ વધતું જાય છે. શુ કારણ હોય શકે? સરકાર વેકસીન બનાવી સકતી હોય તો શુ એનું કારણ ના જાણી શકે?

29/09/2023

કચ્છમાંથી ₹500 કરોડની કિંમતનો ગુજરાતનો સૌથી મોટો ડ્રગ્સ ઝડપાયો. કોણ જવાબદાર?

Address

Nari Chokdi, Rajkot/Bhavnagar Highway Road
Bhavnagar
364002

Telephone

7990911682

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavnagar Morning News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhavnagar Morning News:

Share