23/07/2026
🚨🚨🚨
સુરત:સુરત શહેર અને જિલ્લા ની સ્કૂલો આવતી કાલે રજા જાહેર.
તારીખ- 24/07/2026 ના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરી.
સુરતમાં વરસાદના પગલે આવતીકાલે તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર.
વરસાદને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય
આવતીકાલે એટલે કે ૨૪/૦૭/૨૦૨૬ (શુક્રવાર) ના રોજ સુરત મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં રજા.