bhavnagar_samachar

bhavnagar_samachar

હનુમાનજી માત્ર દેવ નથી,પણ વિશ્વાસ, શક્તિ અને અડગ ભક્તિનું પ્રતિક છે 🔥 #હનુમાનજી  #જયબજરંગબલી  #ધર્મ  #ભક્તિભાવ   Spiritu...
30/03/2026

હનુમાનજી માત્ર દેવ નથી,
પણ વિશ્વાસ, શક્તિ અને અડગ ભક્તિનું પ્રતિક છે 🔥

#હનુમાનજી #જયબજરંગબલી #ધર્મ #ભક્તિભાવ Spirituality India

29/03/2026

ટિફિન સર્વિસ....

29/03/2026

વાપી હાઈવે પર 20 મિનિટ ચાલ્યો મોતનો ખેલ, CCTV ટક્કર બાદ રાહદારી ડિવાઈડર પર લટકતો રહ્યો; લોકો જોતા રહ્યા ને વાહનો લાશ પરથી પસાર થતા રહ્યા ..





29/03/2026

જમીન માટે ભાઈઓએ બહેનની હત્યા કરી; મનુએ હાથ-પગ પકડી રાખ્યા, વિક્રમે ગળું દબાવ્યું; ટ્રેક્ટરમાં લાશ નાખી, અડધો કલાકમાં જ અંતિમ સંસ્કાર પતાવી દીધા, હાર્ટએટેકનું તરકટ રચ્યું ..

કોરોના નો નવો વેરિયન્ટ....
29/03/2026

કોરોના નો નવો વેરિયન્ટ....

29/03/2026

ભાવનગરથી મુંબઈ સીધી ફ્લાઇટ શરૂ! રોજિંદી હવાઈ સેવા શરૂ થતા લોકોમાં ખુશી




29/03/2026

જ્યારે કોઈ, કોઈ ની પ્રોપર્ટી જોર-જબરદસ્તી/ધોખા થી/ખોટા દસ્તાવેજો ઉભા કરી ને હડપી લે તો સું કરવો 😊😊😊 લેન્ડ ગ્રેબીંગ નો કાયદો ખુબજ કડક છે અને ખાસ સંજોગો માં જ ઉપયોગ કરવો 👍👍👍

29/03/2026

નવું શીખવાની ટેવ બનાવો… જીવન બદલાઈ જશે 🔥
📚 Knowledge = Power
Follow કરો વધુ ઉપયોગી માહિતી માટે 🙌

ભાવનગર હવે માત્ર શહેર નથી…એક Opportunity Hub છે!          BusinessHub
29/03/2026

ભાવનગર હવે માત્ર શહેર નથી…
એક Opportunity Hub છે!

BusinessHub

27/03/2026

હવે PNG એટલે કે પાઇપલાઈન થી રાંધણ ગેસ ⛽️ ફરજિયાત થઈ ગયુ છે… તમામ ને તાત્કાલિક 🚨 PNG નેટવર્ક થી જોડાવા માટે અનુરોધ પણ છે અને ભલામણ પણ ..

27/03/2026

હું શું કરું…

ટેમ્પલ બંધ થતા શહેરમાં સફાઈ પર મોટો અસર 😳સેવામાં ખામી, લોકોમાં રોષ અને પ્રશ્નો ઉભા…શું આ સમસ્યાનો ઉકેલ જલ્દી આવશે? 🤔    ...
27/03/2026

ટેમ્પલ બંધ થતા શહેરમાં સફાઈ પર મોટો અસર 😳
સેવામાં ખામી, લોકોમાં રોષ અને પ્રશ્નો ઉભા…
શું આ સમસ્યાનો ઉકેલ જલ્દી આવશે? 🤔

Address

Sardarnagar
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when bhavnagar_samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share