Gujarat

Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gujarat, Media/News Company, mahuva, Bhavnagar.

19/08/2026

ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય....

નવા નિયમ અનુસાર હવે મુસાફરોને પાસમાં 50 ટકા સુધીની ભાડા રાહત મળશે. અગાઉ માસિક પાસ માટે 18 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું, જ્યારે હવે માત્ર 15 દિવસનું ભાડું ચૂકવીને આખા 30 દિવસ સુધી મુસાફરી કરી શકાશે.

ત્રિમાસિક પાસ માટે અગાઉ 54 દિવસનું ભાડું લેવામાં આવતું હતું. હવે મુસાફરો માત્ર 45 દિવસનું ભાડું ચૂકવીને સતત 90 દિવસ સુધી મુસાફરીનો લાભ મેળવી શકશે.

13/08/2026

મોદી સરકારે 2016માં કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોનેની આવક ડબલ થશે, શું તમારે થઈ?

મોદી સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી (ડબલ) કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2016માં કરી હતી.

અહેવાલો સામે બીજી તરફ, કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો અને કૃષિ સંગઠનોનો દાવો છે કે વાસ્તવિક અર્થમાં ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી થઈ શકી નથી અને મોંઘવારી તેમજ ખેતીના સાધનોના વધતા ભાવને કારણે ખેડૂતો હજુ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 2026 માં પણ તમે જોઈ રહ્યા છો, ખાસ કોમેન્ટ કરી જણાવો તમારે આવક વધી?

13/08/2026

ભુક્કા કાઢે તેવા વરસાદની આગાહી: 13/08/2026

આજે હવામાન વિભાગ દ્વારા નાવ કાસ્ટિંગમાં ભુક્કા કાઢે તેવા વરસાદની આગાહી કરવામાં આવી છે. : બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પાટણ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે..

12/08/2026

"હવે બજેટની કોઈ બૂમો ન પડવી જોઈએ, કરોડોની ગ્રાન્ટ આપી છે, કામો ઉત્તમ જ થવા જોઈએ" - CM ભૂપેન્દ્ર પટેલ

"શહેરોમાં સ્વચ્છતા નહીં રાખનાર મનપા અને નપાની ગ્રાન્ટ સીધી જ બંધ કરી દેવાશે." - CM ભૂપેન્દ્ર પટેલ

શું તમારા વિસ્તારમાં કામ થાય છે? હા કે ના

12/08/2026

નવા નિયમો જાહેર: હવે, બન્યું અઘરું...

યુટ્યુબ (YouTube) પર હવે પૈસા કમાવવા ખૂબ જ મોંઘા અને અઘરા થઈ ગયા છે. કેમ કે નવા નિયમ જાહેર થયા છે.

લોન્ગ વીડિયો માટે: પહેલાં 1 વર્ષમાં 4000 કલાકનો વોચ ટાઈમ (Watch Hours) જોઈતો હતો, જે હવે વધારીને 8000 કલાક કરી દેવાયો છે.

શોર્ટ્સ વીડિયો માટે: પહેલાં 90 દિવસમાં 1 કરોડ (10 Million) વ્યુઝ જોઈતા હતા, જે હવે ડબલ કરીને 2 કરોડ (20 Million) વ્યુઝ ફરજિયાત કરવામાં આવ્યા છે.

સબસ્ક્રાઈબર્સનો નિયમ 1000 સબસ્ક્રાઈબર્સ પર જ યથાવત રાખવામાં આવ્યો છે.

Address

Mahuva
Bhavnagar
364290

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share