Aapnu Bhavnagar

Aapnu Bhavnagar News || Story || Travel || Blog || Promotion
Bhavnagar's Biggest Social Media Since 2012. Join Our instagram Page -
www.instagram.com/apnubhavnagar
(2)

06/09/2026
06/09/2026

સાવધાન ! પ્રતિબંધ એરિયામાં મોબાઇલ લઈને વિડીયો ઉતાર્યો તો નોંધાશે જાહેરનામનો ગુનો...

05/09/2026

ભલે લાગી વાર, પણ આવી મજા....🫣😄😃

05/09/2026

મંડી: તમે મંડી લોકસભા મતવિસ્તારના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતને સંસદમાં બોલતા સાંભળ્યા હશે.
પરંતુ મંડી જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (DISHA)ની બેઠકમાં તેમણે અધિકારીઓને આડેહાથ લીધા હતા.
MPLADS ફંડમાંથી ભંડોળના ખર્ચ અને ગેરઉપયોગ માટે તેમણે અધિકારીઓને ઠપકો આપ્યો હતો.
આ બેઠકમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને ફક્ત એક અભિનેત્રી ન માનવી જોઈએ; તેઓ બેદરકારી સામે પગલાં કેવી રીતે લેવા તે પણ જાણે છે.

05/09/2026

ભાવનગરના લોકમેળામાં આતંક મચાવનારાઓ પર પોલીસની કડક કાર્યવાહી તમામ અસામાજિક તત્વોને ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ..

05/09/2026

ભાવનગરમાં શંકાસ્પદ મોતથી પોલીસ તંત્ર થયું દોડતું...
ભાવનગરના આધેડનું કંઈક પીધા પછી મોત થયાની શંકા ?
ભાવેશભાઈ વિસાણીના મોતનું રહસ્ય પોસ્ટમોર્ટમ બાદ ખલશે..
શંકાસ્પદ મોતના મામલે પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા
ભાવનગરમાં આધેડના શંકાસ્પદ મોતથી ચકચાર મચી..

05/09/2026

ભાવનગર પોલીસે આરોપીને જાહેરમાં સરભરા કરી એક દાખલો બેસાડ્યો....

05/09/2026

અસંભાઉઉઉ ફિલ્મને દર્શકો તરફથી મળી રહ્યો છે અદભૂત પ્રેમ! તમે જોઈ કે નહીં? જોજો રહી ના જતા..ફિલ્મ જોરદાર છે!

ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો... જેલમાંથી છુટેલા આરોપીએ ઘટનાને અંજામ આપ્યો... એસ ટી બસ સ્ટેનશનમા...
05/09/2026

ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો... જેલમાંથી છુટેલા આરોપીએ ઘટનાને અંજામ આપ્યો... એસ ટી બસ સ્ટેનશનમાં સરાજાહેર મહિલાને માર મારી મોતને ઘાટ ઉતારનાર આરોપી ફેઝલ ઉર્ફે ખાટકી રફીકભાઇ લાખાણીને ઝડપી લેતી નિલમબાગ પોલીસ સ્ટેશનની ટીમ..

Address

Bhavnagar
364001

Website

Alerts

Be the first to know and let us send you an email when Aapnu Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aapnu Bhavnagar:

Shortcuts

Share