13/08/2026
ભાવનગર શહેર માં આજે અમૃત મોહત્સવ અંતર્ગત હર ઘર તિરંગા શહેર ના એવી.સ્કૂલ ગ્રાઉન્ડથી શહેર ના રાજમાર્ગો પર પસાર થયેલ, તિરંગા યાત્રા માં જીતુ વાઘાણી, શહેર ભાજપ ના આગેવાનો, અધિકારીઓ, વિવિધ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.