
01/05/2025
અઘરા ચાર્ટ હો માવઠા ના 😳😳😳
આ રીતે જો વરસે તો જૂનાગઢ સોમનાથ ગીર દ્વારકા રાજકોટ જામનગર માણાવદર ઉપલેટા જામજોધપુર કુતિયાણા મા ભુક્કા નીકળે હો ભર ઉનાળે ભગવાન કરે આવું માવઠું ના પડે અને ખેડૂત ને નુકશાન ના થાઈ 🙏🙏🙏